Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१६ उ०६ सू०२ स्वप्नस्य याथार्थ्यायाथार्थ्यनि० २०५ सर्वप्रकारेणापायरहितं पश्पति यथा वीरप्रभुणा छद्मस्थावस्थायाश्चरमरात्रावसाने दृष्टं तत्सर्वं सत्यं जातमिति यद्यपि सर्वेषां संवृतादीनां स्वप्नदर्शनं कथितं तथापि संतस्य यादृशं स्वप्नदर्शनं जायते तत् सत्यं भवति, अन्ययोईयोस्तु यथातथ्यमयथातथ्यं वा स्वप्नदर्शनं भवति कार्यस्य वैलक्षण्यात तत्कारणयोरपि वैलक्षण्यं भवतीति । इह संहतो विशिष्टतरसंतृतत्वयुक्त एव ग्राह्यः, स च प्राय: क्षीणमलत्वात् देवतानुग्रहयुक्तत्वाच सत्यमेव स्वप्नं पश्यतीति । 'असंवुडे सुविणं पासइ तहा वा तं होज्जा अन्नहा वा तं होज्जा' असंवृतः स्वप्नं पश्यति तथा वास स्वप्न को यथातथ्य-सत्य को उल्लंघन न करके ही देखता है अर्थात् संवृत जीव संयमी पुरुष के द्वारा देखा गया स्वप्न सत्य ही है असत्य नहीं, जैसा की वीरप्रभुने छद्मस्थावस्था की चरमरात्रि के अन्त में जो स्वप्न देखे थे-वे सब सत्य हुए । यद्यपि सब संवृतादिकों के स्वप्न का देखना कहा गया है तथापि संवृत के जैसे स्वप्नदर्शन होता है वह तो सत्य ही होता है, असंवृत्त और संवृत्ता संवृत इन दो का स्वप्नदर्शन सत्य भी होता है और असत्य भी होता है। कार्य में भिन्नता होने से कारण में भी भिन्नता होती है यहां संवृत पद से विशिष्टतर संवृतत्व से युक्त जीव ही ग्रहण किया गया है, यह प्रायः क्षीणमल वाला होने से और देवता के अनुग्रह से युक्त होने से सत्य ही स्वप्न देखता है। 'असंखुडे सुविणं पासह, तहा वा तं होज्जा अन्नहा वा तं होज्जा' 'असंवृत जीव जो स्वप्न
સંવૃત-સાવદ્ય પ્રવૃત્તિ વગરને જે સ્વપ્ન જુએ છે. તે યથાતથ્ય સ્વપ્નને એટલે સત્યના ઉલંઘન વિનાનું જ જુએ છે. અર્થાત્ સંવૃત દ્વારા જોવામાં આવેલ સ્વપ્ન સત્ય જ હોય છે. અસત્ય હોતું નથી. જેમ કે મહાવીર પ્રભુએ છદ્મસ્થ અવસ્થાની છેલ્લી રાત્રીના અંતમાં જે સવપ્ન જોયા હતા તે સઘળા સત્ય જ થયા હતા. જો કે સંતૃતાદિકને બધાજ સ્વપ્ન દેખા. વાનું કહ્યું છે. તે પણ સંવૃતને જે સ્વપ્ન દર્શન થાય છે તે તો સત્ય જ હોય છે. અસંવૃત અને સંવૃતાસંવૃતનું રવMદર્શન સત્ય સાચું પણ હોય છે. અને ખોટુ પણ હોય છે. કાર્યમાં જુદાપણું હોવાના કારણે કારણમાં પણ જુદાપણું હોય છે. અહિંયા સંવૃત પદથી વિશેષ પ્રકારના સાવધ પ્રવૃત્તિ વગરના જીવનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે. તે પ્રાયઃ ક્ષણમાળવાળા હોવાથી અને દેવતાઓના अडवाणा (पाप) पाथी सत्य ४ २१ मे छे. 'असंवुडे सुविणं पासइ, तहा वा तं होज्जा अन्नहा वा तं होजा' असत असयभी १२
શ્રી ભગવતી સૂત્ર : ૧૨