Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૪
भगवती सूत्रे
णामक्रियायाः सद्भावो भवेत् अन्यथा परिणामक्रियाया असद्भावकालेऽपि परिणनीति यदि स्यात् तदा तत्र इत्र अन्यत्रापि परिणमन्तीति व्यवहार आपद्येत परिणामवद्भावे तु परिणमन्तीति व्यवहारे परिणतत्वमवश्यं प्रतिभाति । यदि परिणामे सत्यपि परिणत्वं न स्यात् तदा सर्वदैव परिणतत्वस्य अभाव एव प्रसज्येतेति । अयं भावः, आमपाकादौ 'निभाडो' इति गुर्जरप्रसिद्धे घटादेः प्रक्षेपानन्तरं यावत्कालपर्यन्तम् आनपाकतो घटादीनां निःसारणं न क्रियते तावकालपर्यन्तं परिणमंत्रीत व्यवहारदर्शनेन परिणामक्रिया दीर्घकालिकीति विज्ञायते तच यदि प्रथमसमये परिणामो न जातो द्वितीयसमये परिणामो नाभूत् तदा अन्तिमसमये स परिणामो भविष्यतीति प्रत्याशा मात्रम् अतः प्रथमसमये 'परिणमन्ति' इस प्रकार के व्यवहार में वहां परिणतत्व का अवभास अवश्य होता है । यदि परिणाम के सद्भाव में भी परिणतत्व का सद्भाव न हो तो सर्वदा ही परिणतश्व का अभाव ही प्रसक्त होगा । इसका अभिप्राय ऐसा है जहां मिट्टी के वर्तन पकाये जाते हैं ऐसे निभाडया आवा - में घटादिके प्रक्षेप करने पर जब तक वे घटोदिक उससे बाहर निकाले जाते हैं तब तक वे उसमें पक रहे हैं ऐसा व्यवहार होता हुआ देखा जाता है । अतः इस व्यवहार से ऐसा ज्ञात होता है कि परिणाम क्रिया दीर्घकाल भाविनी है, अब यहां विचारणा ऐसी होती है कि यदि प्रथम समय में घटादिकों में परिणामक्रिया हुई न मानी जावे तो वह द्वितीय समय में भी कैसे हुई मानी जा सकेगी ? इस हालत में अन्तिम समय में वह परिणाम - परिणमनक्रिया-पूरी हो जावेगी यह तो केवल एक दुराशामात्र ही होगा अतः ऐसा ही
કાઢવામાં ન આવે ત્યાં
અવભાસ અવશ્ય હોય છે જો પરિણામના સદ્ભાવમાં પણ પશુિતત્વને સદ્ભાવ ન હોય તે। હુમે’શા પરિણતત્વના અભાવ જ રહેશે તેના અભિપ્રાય આ પ્રમાણે છે. જયાં માટીના વાસણેા પકાવવામાં આવે છે એવા નિભાડામાં ઘડા વિગેર મૂકવાથી જ્યાં સુધી તે ઘડા વિગેરે તેમાંથી બહાર સુધી તે નિભાડામાં પાકે છે. એવા વ્યવહાર થતા જોવામાં આવે છે જેથી આ વ્યવહારથી એવું સમજાય છે કે પરિણામ ક્રિયા લાંબે કાળે થવાવાળી છે. હુવે અહું વિચારવાનું એ છે કે જો પ્રથમ સમયમાં ઘટાદમાં પરિણમન ક્રિયા થઈ તેમ ન માનવામાં આવે તે તે બીજા સમયમાં પણ થઇ એમ કેવી રીતે માની શકાય ? આ સ્થિતિમાં છેલ્લા સમયમાં પશુ તે પરિણામ પરિણમન ક્રિયા પૂરી થશે એમ કહેવુ' તે તે કેળ એક દુરાશા માત્ર જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨