Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(સંપન્ન) છે. જેમ રૂપગુણને પ્રત્યક્ષ અસ્તિત્વરૂપી ઘટ પ્રત્યક્ષ દેખી શકાય છે, એમ જ્ઞાનગુણના પ્રત્યક્ષ અસ્તિત્વથી આત્માને પણ પ્રત્યક્ષ માની શકાય છે. તથા સમસ્ત પદાર્થોના સ્વરૂપને સ્પષ્ટરૂપે દેખનારા કેવળજ્ઞાનીઓને માટે તે આ આત્મા સર્વરૂપે પ્રત્યક્ષગમ્ય છે. આ રીતે પ્રત્યક્ષ પ્રમાણદ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરીને હવે અનુમાન દ્વારા પણ તેનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવે છે ,
રં શાં વિદ્યમાન મોહ્યાહૂ મોનારિય” વિદ્યમાન કતવાળું આ શરીર છે, કારણ કે તે એદનાદિની જેમ ભેગે છે. અહીં પ્રતિજ્ઞા, હેતુ અને ઉદાહરણ આ ત્રણ અંગેની અપેક્ષાએ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. “હું ફરી વિમાના ” આ પ્રતિજ્ઞા છે, “મોચવાન્ ” આ હેતુ છે અને “મોનાવિત” આ દૃષ્ટાંત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ એદનાદિક ભાગ્ય છે, તેથી તેઓ વિદ્યમાન કર્તાવાળા હોય છે, એજ પ્રમાણે આ શરીર પણ લેગ્ય હોવાથી વિદ્યમાન કર્તાવાળું હોય છે. અહીં બદનાદિ અન્વય દષ્ટાન્તરૂપ છે. વાદી પ્રતિવાદીની બુદ્ધિની સમાનતાનું જે સ્થાન હોય છે તેને દૃષ્ટાન્ત કહે છે. તેના બે પ્રકાર છે-(૧) અન્વય દષ્ટાન્ત અને (૨) વ્યતિરેક દાન્ત અથવા (૧) સપક્ષ દૃષ્ટાન્ત અને (૨) વિપક્ષ દષ્ટાન્ત. સાધનના સદુભાવને આધારે જ્યાં સાધ્યને સદૂભાવ બતાવવામાં આવે છે, તે દષ્ટાન્તને અન્વય દૃષ્ટાન્ત કહે છે. અને સાધ્યના અભાવને આધારે જ્યાં સાધનને અભાવ બતાવવામાં આવે છે, તે દૃષ્ટાન્તને વ્યતિરેક દૃષ્ટાન્ત કહે છે. જેમકે એદનમાં સાધનના ભંગ્યત્વના સદુભાવને આધારે સાધ્યને-વિદ્યમાન કર્તુત્વને સદુભાવ જેવામાં આવે છે. પણું ગગનકુસુમ રૂપ વિપક્ષ દૃષ્ટાન્તમાં વિદ્યમાન કતૃત્વના અભાવે કરીને ભેગ્યત્વનો અભાવ જણાય છે. આ રીતે જ્યાં જ્યાં ભેગ્યત્વ છે, ત્યાં ત્યાં વિદ્યમાન કર્તકતા છે, જેમ કે એદન. અને જ્યાં વિદ્યમાન કર્યું કતા નથી, ત્યાં ભાગ્યતા પણ નથી, જેમકે આકાશકુસુમ. તેથી ભાગ્યરૂપ આ શરીરને જે કર્તા છે એજ આત્મા છે, એ વાત આ અનુમાન. પ્રમાણથી સાબિત થઈ જાય છે. અહીં કોઈ એવી શંકા ઉઠાવે કે “એદનને કર્તા તે મૂર્ત પદાર્થરૂપ જ હોય છે, તે આ દેહાન્તને આધારે શરીરના કર્તા આત્માને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧
૪