Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે આ શંકાનું સમાધાન આ પ્રમાણે પ્રકટ કરવામાં આવ્યું છે— જૈન દર્શનમાં દ્રવ્યને પાતાના અવયવાથી સથા ભિન્ન કે સર્વથા અભિન્ન માનવામાં આવ્યુ નથી. તે કારણે પૂર્ણાંકત દોષોના પ્રસગ પ્રાપ્ત થવાના સભવ જ રહેતા નથી. અહીં તા એવું જ માનવામાં આવ્યું છે કે અવયવ જ તથાવિધ એક પરિણામને પામીને અવયવી દ્રવ્યરૂપે આળખાય છે અને તેમને જ તથાવિધ પરિણામની અપેક્ષાએ અવયવરૂપે કહેવામાં (આળખવામાં) આવે છે. જો અવયવી દ્રવ્ય ન હાય તેા “ આ ઘટ (ઘડાના ) અવયવ છે,
આ પટના અવયવ છે. ” આ પ્રકારે જે અલગ અલગરૂપે અવયવ વ્યવસ્થા થાય છે તે થઈ શકે નહીં, અને પ્રતિનિયત કાર્યાર્થી પુરુષા દ્વારા જે પ્રતિનિયત વસ્તુએનું આદાનપ્રદાન થતું હોય છે તે પણ થઈ શકત નહીં. આ રીતે બધાં કામ ગોટાળામાં પડી જાત. જો એવું કહેવામાં આવે કે સમસ્ત કામ ગોટાળામાં પડી જતાં નથી, કારણ કે સ`નિવેશને ( રચના વિશેષને ) આધારે ઘટાદિકોના અવયવ પ્રતિનિયતરૂપ થઇ જશે, તેા અમે પણ એમ જ કહીએ છીએ કે તે જે સ'નિવેશ વિશેષ છે, એજ અવયવી દ્રવ્ય છે. આત્માના અસ્તિત્વની સાબિતી—
પ્રશ્ન-ધારા કે અવયવી દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ માની લેવામાં આવે તા પણ તેના દ્વારા આત્માના અસ્તિત્વને કેવી રીતે સિદ્ધ કરી શકાય ? પ્રત્યક્ષ આદિ પ્રમાણેા તેને સિદ્ધ કરી શકે તેમ નથી. કારણ કે તે અતીન્દ્રિય છે— ઇન્દ્રિયેા દ્વારા જાણી શકાય તેવા નથી અતિન્દ્રિય એવા આત્મા ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય નહીં હાવાથી પ્રત્યક્ષ પ્રમાણુથી તેને જાણી શકાતા નથી. કારણ કે ઇન્દ્રિય ગ્રાહ્યસબદ્ધ પ્રતિનિયત પદામાં જ તેની પ્રવૃત્તિ થાય છે. આત્મા એવા નથી, તેથી પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા ગ્રાહ્ય થઈ શકતા નથી. હવે અનુમાન પ્રમાણને પણ આત્માનું સાધક માની શકાય તેમ નથી કારણ કે તેની પ્રવૃત્તિ પ્રત્યક્ષપૂર્વક થાય છે. સાધ્યમાં હતુનું સાહચય દેખવાથી તેા અનુમાનનું ઉત્થાન થાય છે. આગમને પશુ આત્માના ખાધ કરાવવાને સમર્થ નથી, કારણ કે આગમમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૨