Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિણતિ થાય છે. જે પરિગતિને ગુણિ, સમિતિ આદિ દ્વારા નિપાદિત (જનિત) શુદ્ધ અધ્યવસાયરૂપ માનવામાં આવે છે, એજ સંવર છે અને સ્વાત્મામાં સ્વસંવેદન પ્રત્યક્ષ વડે તે સંવરને સદ્ભાવ સિદ્ધ થાય છે અને અન્યના આત્મામાં આ સંવર પિતાના દ્વારા જનિત કાર્યથી અનુમેય (અનમાન કરી શકાય એ) હોય છે. “જે સંવરે” ઈત્યાદિ રૂપે આગમમાં તેના પ્રતિપાદન થયેલું હોવાથી આગમ પણ તેના સમર્થક છે. આ રીતે આ પ્રમાણ દ્વારા સંવરનું અસ્તિત્વ સિદ્ધ થતું હોવાથી તે છે, એ વિશ્વાસ રાખવું જોઈએ. એ સૂ૦૧૪ છે
જ્યારે જીવની અવસ્થા અગરૂપ થઈ જાય છે ત્યારે તે સંવર વિશેષ ૩૫ અગી અવસ્થામાં કર્મોનું વેદન જ થાય છે-કર્મબંધ થતું નથી. તેથી હવે સૂત્રકાર વેદનાની પ્રરૂપણ કરે છે–“uT વેચના” ઈત્યાદિ ૧૫
સૂત્રાર્થ–વેદના એક છે. જે ૧૫ /
વેદના કે એકત્વ કા નિરૂપણ
ટકાઈવેદન ( અનુભવ) કરવું તેનું નામ વેદના છે. સ્વભાવથી અથવા ઉદીરણાકરણથી ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલાં કર્મોને અનુભવ કરે, તેને જ વેદના કહે છે. આ વેદના એક સંખ્યાવાળી છે. જો કે જ્ઞાનાવરણીય કર્મોનું વેદન કરવાની અપેક્ષાએ તે વેદના આઠ પ્રકારની હોય છે, તથા વિપાકેદય અને પદયની અપેક્ષાએ તે બે પ્રકારની હોય છે. કેશલુંચન આરિરૂપ આભ્યપગમિકી અને ગાદિજનિત ઔપક્રમિકી, એવી બે પ્રકારની વેદના પણ હોય છે. છતાં પણ તેને અહીં વેદના સામાન્યની અપેક્ષાએ એક કહી છે. ૧૫
વેદિત થયેલ કર્મ આત્મપ્રદેશમાંથી ઝરી જાય છે, તેથી વેદનાનું નિરપણ કરીને હવે સૂત્રકાર નિર્જરાનું નિરૂપણ કરે છે–
નિર્જરા કે એકત્વ કા નિરૂપણ
giા નિકા” ઈત્યાદિ છે ૧૬ | સૂત્રાર્થ-નિજર એક છે. તે ૧૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧