Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 292
________________ પ્રભા પૃથ્વીને પણ સાતમી પૃથ્વી ગણવાને પ્રસંગ ઊભું થાય છે. જે સાતમી તમસ્તમાં પૃથ્વીને અધઃસપ્તમી ન કહેવામાં આવે તે સૌથી ઉપરની રત્નપ્રભા પૃવીને પણ સાતમી પૃથ્વી કહી શકાય છે. અપ્રતિષ્ઠાન ના મને નરકાવાસ અધઃસપ્તમીના પાંચ નરકાવાસની મધ્યમાં છે. માંડલિક પદથી મંડલાધિપતિ. એને ગ્રહણ કરવામાં આવેલ છે. તથા જે જીવો મહા આરંભવાળા હોય છે. પંચેન્દ્રિયાદિ જેના વધાદિની પ્રવૃત્તિમાં રાતદિન રચ્યાપચ્યા રહે છે, તે જ પણ મરીને અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થાય છે. જે જીવ શીલયુક્ત હોય છે, પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતના આરાધક હેય છે, દર્શન ચારિત્રરૂપ ગુણેથી અથવા ક્ષાત્યાદિ રૂપ ગુણોથી ચત હોય છે, પ્રત્યાખ્યાનથી અને પૌષધેપવાસથી યુક્ત હોય છે, એવાં જીવે મનષ્યભવ સંબંધીનું તેમનું આયુષ્ય પૂરું કરીને સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. એવાં જીવે ચકવતી આદિ રાજા હોય છે, સર્વવિરતિ સંપન્ન માણસો હોય છે, સેનાપતિ હોય છે અને શાસક-શિક્ષાદાતા અથવા ધર્મશાસ્ત્રના પાઠક હેાય છે. . ૨૬ છે સર્વાર્થસિદ્ધ વિમાનના સાધમ્યની અપેક્ષાએ હવે સૂત્રકાર અન્ય વિમા. દેવકે શરીરકા માન (નાપ) કા નિરૂપણ નેની પ્રરૂપણ કરે છે-“ઘમરોળતંતપણુ g” ઈત્યાદિટીકાર્થ-બ્રહ્મલેક અને લાતક કોનાં વિમાન નીચે પ્રમાણે ત્રણ વર્ણવાળાં કહ્યા છે. (૧) કૃષ્ણ વર્ણવાળાં, (૨) નીલ વર્ણવાળાં અને (૩) લેહિત (લાલ) વર્ણવાળાં. છે . ૨૭ છે “કાળચાળચાળવુu f” ઈત્યાદિ આણુત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પનિવાસી દેવોના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઉંચાઈ ત્રણ રતિનપ્રમાણુ કહી છે. ટીકાર્ય–દેવભવમાં જે શરીર ધારણ કરીને દેવ રહે છે, તે શરીરને તે દેવનું ભવધારણીય શરીર કહે છે. ભવધારણીય શરીરને સ્પષ્ટ ઉલલેખ થવાને કારણે અહીં ઉત્તર વૈકિય શરીરને આપોઆપ વ્યવ છેદ થઈ જાય છે, કારણ કે તે શરીરની ઉત્કૃષ્ટ ઉંચાઈ તે એક લાખ યોજનપ્રમાણુ હોય છે. અહીં જે ભવ ધારણીય શરીરની ઉંચાઈ ત્રણ પત્નિપ્રમાણુ કહી છે, તે ઉત્કૃષ્ટની અપેક્ષાએ જ સમજવાની છે, આ ક૫વાસી દેવેની જઘન્ય (ઓછામાં ઓછી) ઉંચાઈ તે ઉત્પત્તિના સમયે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ હોય છે. ત્રણ રપ્રિમાણ એટલે ત્રણ હાથ ઊંચું સમજવું. સૂ. ૨૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨ ૭૭

Loading...

Page Navigation
1 ... 290 291 292 293