Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુત્તરોપપાત આદિ વિમાનવાસી દેવોં કે શરીર કે
પ્રમાણ કા નિરૂપણ
સૂત્રકાર કથન કરે છે–અનુત્તરોવવારૂચાળ રેવા ” ઈત્યાદિ ૫૬ છે
ટીકાર્થ—અનુત્તર વિમાનવાસી દેવાનાં શરીરની ઊંચાઈ એક રનિપ્રમાણ છે. વિજય આદિ પાંચ વિમાનને અનુત્તર વિમાને કહે છે. તેમાં જે ઉપપાત થાય છે તેને અનુત્તપાત કહે છે. આ અનુત્તર વિમાનમાં જેમને ઉપપાત થાય છે તે દેવને અનુત્તરે પપાતિક દેવે કહે છે. તે પ્રત્યેક દેવની શારીરિક ઊંચાઈ એક એક રનિપ્રમાણુ કહી છે. આ દષ્ટિએ તેમનામાં એકત્વ છે. સૂ૦૫૬ છે
દેવને અધિકાર ચાલી રહ્યો હોવાથી સૂત્રકાર હવે નક્ષત્રદેવેની એક તાનું પ્રતિપાદન કરે છે–
એકપ્રદેશાવગાઢ પુદ્ગલોં કા નિરૂપણ
“બાળકa guતારે વારે” ઈત્યાદિ છે ૫૭ છે
ટકા–આદ્રા નક્ષત્ર એક છે. તારા વિમાનરૂપ જયેતિસંપન્ન આદ્ર, ચિત્રા અને સ્વાતિ નક્ષત્રે એક એક તારાવાળાં કહ્યાં છે. તેથી તેમને જ અહીં એક તારારૂપે ઝડણ કરવામાં આવેલ છે. જે ૫૭
તારા પદ્રલરૂપ હોય છે તેથી હવે સૂત્રકાર પુલના સ્વરૂપનું નિરૂપણ કરે છે–“guસોજાતા જોmઢા” ઈત્યાદિ છે ૫૮ છે
ટીકાઈ-ક્ષેત્રાંશ વિશેષરૂપ એક પ્રદેશમાં રહેલાં પરમાણુરૂપ અને સ્કંધ રૂપ પુલ અનંત કહ્યાં છે એ જ પ્રમાણે એક સમયની સ્થિતિવાળાં અને એક ગણ કાળા વર્ણવાળાં પુલે પણ અનંત કહ્યાં છે. તથા એકગણા નીલાદિ વર્ણવાળાં, એકગણ સુરભિ આદિ ગધવાળા, એકગણા તિકત આદિ રસવાળાં અને એકગણું કઠિનાદિ સ્પર્શવાળાં પુલે પણ અનન્ત કહ્યાં છે. એજ અને પ્રકટ કરવા નિમિત્તે સૂત્રકારે “નાર પ્રજાનુણા ઈત્યાદિ સૂત્રપાઠ કહ્યો છો૫૮
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧