Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચિત્તમાં જે અસાવધાની આવી જાય છે, તેને યક્ષાવેશજન્ય ઉમાદ કહે છે. પરંતુ દર્શનમોહનીય કર્મના ઉદયથી ચિત્તમાં વિપરીત પરિણામ રૂપ જે ઉન્માદ પેદા થાય છે તેને દર્શન મેહનીય કર્મજન્ય ઉન્માદ કહે છે. આ બન્ને ઉન્માદેશમાં જે પહેલા પ્રકારનો યક્ષાવેશજન્ય ઉન્માદ છે તે “સ તાપર’’ સુખદન તરક જ હોય છે. એટલે કે મેહજન્ય ઉમાદ કરતાં યક્ષાવેશ જન્ય ઉન્માદને અનુભવ વધારે અકલેશજનક હોય છે. વળી યક્ષાવેશજન્ય ઉન્માદા સુખવિયન તરક હોય છે, સરળતાથી દૂર કરી શકાય એ હોય છે કારણ કે યક્ષાવેશ જન્ય જે ઉન્માદ હોય છે તે વિદ્યા, મંત્ર આદિ દ્વારા સરળતાથી દૂર કરી શકાય એવું હોય છે, પરંતુ જે મેહજન્ય ઉન્માદ છે તે યક્ષાવેશ જન્ય ઉમ્મદ કરતા દુઃખવેદનતરક-વધારે દુઃખપૂર્વક વંદન કરવા ગ્ય હેય છે, કારણ કે દર્શનર્મોહનીય જન્ય ઉન્માદ આત્મામાં વિપરીત પરિણતિરૂપ હોય છે. તેથી આત્મા અનાત્મભૂત પદાર્થોમાં લેભાઈને ઈષ્ટ–અનિષ્ટની કલ્પનાઓથી પિતાને સુખીદુઃખી માનવા લાગે છે. જે પદાર્થો પિતાના નથી તેમને તે પિતાના માને છે અને જે પદાર્થો પિતાના છે તેમને તે પારકાં માને છે. દુઃખના કારણભૂત રાગાદિ કોની સેવા કરવામાં જ તે સુખ માને છે. એવો માણસ શુભ અને અશુભ કર્મના ફળમાં રતિ અને અરતિ કરતે થકે પિતાના નિજના પદને ભૂલી જાય છે. આ રીતે દર્શનમોહનીય કર્મના ઉદયથી તે જીવ વિપરીત પરિણતિવાળે બની જાય છે. કહેવ નું તાત્પર્ય એ છે કે આ પ્રકારના ઉન્માદવાળે જીવ સમ્યગ્દષ્ટિ બની શકતું નથી, તે કારણે તેની આ પ્રકારની પ્રવૃત્તિ તેને માટે અનન્ત ભવભ્રમણનું કારણ બને છે. કારણ કે જ્યાં સુધી તે જીવમાં દર્શનમેહનીય જન્ય આ પ્રકારની વિપરીત પરિણતિને સદ્દભાવ રહે છે, ત્યાં સુધી તે ચારે ગતિઓમાં જન્મમરણ રૂપ દુઃખોને સહન કરતો રહે છે. એજ આ ઉન્માદમાં દુઃખદન તરકતા છે. આ ઉન્માદને દર્શનમોહ: નયના ક્ષય અને ક્ષપશમાદિ દ્વારા જ દૂર કરી શકાય છે. વિદ્યામન્ત્રાદિના પ્રભાવથી આ પ્રકારને ઉન્માદ દૂર કરી શકાતું નથી, તેથી પણ તેને દુઃખ વેદનતરક કહેવામાં આવેલ છે. તથા આ ઉન્માદ સંસારની વૃદ્ધિના કારણરૂપ બને છે. સંસાર તો દુઃખરૂપ જ છે, તેથી પણ તેને દુઃખવેદનતરક કહ્યો છે. આ ઉન્માદનો સંબંધ જીવની સાથે ભવ ભવમાં રહે છે. તેથી એક ભાવિક યક્ષજન્ય ઉન્માદ કરતાં મેહનીયજન્ય ઉન્માદને દુઃખવેદનતરક કહ્યો છે. યક્ષ જન્ય ઉન્માદ મેહનીયજન્ય ઉન્માદ કરતાં સુખદનતરક હોય છે. તે સૂઇ ૧૨
ઉમાદયુક્ત અવસ્થામાં જ જીવ પ્રાણાતિપાત આદિ રૂપ દંડમાં પ્રવૃત્ત થાય છે અથવા દંડને પાત્ર બને છે. તેથી સૂત્રકાર હવે દંડની પ્રરૂપણા કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧ ૨ ૩