Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શ્રુત ચારિત્ર્યને દ્વિવિધતાક નિરૂપણ
જ્ઞાનનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ચારિત્રનું નિરંપણ કરે છે– “સુવિરે જે પur ” ઈત્યાદિ છે ૧૬ મે
જે જીવને દુર્ગતિમાં પડતો બચાવે છે અને શુભ સ્થાનમાં તેને પહચાડે છે, તેનું નામ ધર્મ છે. “સંસાર તુરંતઃ ” ઈત્યાદિ.
આ ધર્મ બે પ્રકારને કહ્યો છે–(૧) શ્રતધર્મ અને ચારિત્રધર્મ. શ્રતદ્વાદશાંગ (બાર અંગ) રૂપ છે, તથા મૂલગુણ અને ઉત્તરગુણરૂપ ચારિત્રધર્મ છે.
સુચવને સુવિહે ” કૃતધર્મના અને અશ્રુતધર્મના ભેદથી શ્રતધર્મ પણ બે પ્રકારને કહ્યો છે. ધાતુઓના અનેક અર્થ થાય છે, તે કારણે અહીં “સૂચન્ત-સૂચને વા અને રથ અને અશ્મિન વા દૂત્રમ્ ” આ વ્યુત્પત્તિ અનુસાર “જેના દ્વારા અથવા જેના અર્થ ગૂંથવામાં આવ્યા છે અથવા સૂચિત કરાયા છે, તેનું નામ જ સૂત્ર છે, એવું તે સૂત્ર મૂલાગમ છે. મૂલાગમ રૂપ જે શ્રતધર્મ છે એજ શ્રતધર્મ રૂપ છે. “અર્થ-અમિતે ચા વચ્ચે-ચારચતે નોમિwાષિfમઃ ઃ ઃ અર્થ ચાલ્યાન” આ વ્યુત્પત્તિ અનુસાર જે મેક્ષાભિલાષી વ્યક્તિઓ દ્વારા પ્રાપ્ત કરાય છે અથવા પ્રાર્થિત કરાય છે, તેનું નામ અર્થ છે, એ તે અર્થ વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાન રૂપ જે શ્રતધર્મ છે તે અર્થમૃતધર્મ છે સૂત્ર અને અર્થની વ્યાખ્યા ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનની ૨૩ મી ગાથાની પ્રિયદર્શિની ટીકામાં વિસ્તારપૂર્વક આપવામાં આવેલ છે, તે જિજ્ઞાસુઓએ તે વાંચી લેવી.
ચારિત્તા સુવિ von ” ચારિત્રધર્મ બે પ્રકારને કહ્યો છે-(૧) અગારને ચારિત્રધર્મ અને (૨) અણગારને ચારિત્રધર્મ. અગાર એટલે ગૃહ. અહીં અગાર શબ્દથી ગૃહસ્થજનને ગ્રહણ કરવા જોઈએ. તે ગૃહસ્થોએ સમ્ય કવ સહિત મૂલગુણ અણુવ્રત આદિને પાળા બંધનથી રહિત હોય છે તેમને અણગાર કહે છે. એવાં અણગારો સંયત હોય છે, તે સંયત અણુગારોને જે મહાવ્રતાદિ પાલનરૂપ ધર્મ છે તેને અણગાર ચારિત્રધર્મ કહે છે. ચારિત્રધર્મનું નામ જ સંયમ છે. “સુવિહે સંગને” ઈત્યાદિ કથન અનુસાર તે સંયમ બે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧ ૨૯