Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શબ્દોને શ્રવણ કરવાની અપેક્ષ એ તે દેવ સર્વદેશથી શબ્દનું શ્રવણ કરે છે
જ પ્રકારનું કથન “ નિયરિ” પર્યન્તના પદેને અનુલક્ષીને, દેના વિષયમાં અહીં સમજી લેવું. આ ૧૪ સૂત્રની વ્યાખ્યા સરળ છે.
શ્રવણ આદિ રૂપ ભાનું અસ્તિતવ વિના શરીર સંભવી શકતું નથી. આ ભાવનું અસ્તિત્વ શરીરયુક્ત માં જ સંભવી શકે છે. તેથી સૂત્રકાર હવે એ વાત પ્રકટ કરે છે કે કયા કયા દે કેટલાં શરીરવાળાં હોય છે –
મફતદેવ બે પ્રકારના હોય છે-(૧) એક શરીરવાળા અને (૨) બે શરીરવાળા. મરૂતદેવ કાતિક દેવવિશેષ છે. તેઓ એક શરીરધારી પણ હોય છે. એટલે કે વિગ્રહગતિમાં એક કામણ શરીરને જ સદભાવ રહે છે. તે કારણે વિગ્રહગતિ દરમિયાન તેઓ એક જ શરીરવાળા હોય છે. પણ ઉપપાત બાદ વૈયિ શરીરને પણ સદ્દભાવ રહે છે, તેથી ઉપપાત બાદ તેમનામાં એ શરીરને સદ્ભાવ રહે છે. અથવા ભવધારણીય શરીરની અપેક્ષાએ તેઓ એક શરીરવાળા હોય છે અને ઉત્તર વૈકિય શરીરની અપેક્ષાએ બે શરીરવાળા હોય છે. આ પ્રકારનું કથન કિન્નર આદિ સાત પ્રકારના દેવે વિષે પણ સમજવું. તેમાંના કિનર, જિંપુરુષ અને ગંધર્વ, આ ત્રણ વ્યન્તર દે છે અને બાકીના નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર અને વાયુકુમાર, એ ચાર ભવનપતિ દેવ છે. અહીં ગણાવવામાં આવેલા જે ભેદને ગ્રડણ કરાયા છે, તે અન્ય ભેદને ગ્રહણ કરવા માટે જ ગણાવ્યા છે, તેમને વ્યવચ્છેદ કરવાને માટે અહીં તેમને ગણાવવામાં આવેલ નથી. જેટલાં જ હોય છે તે બધાને વિગ્રહગતિમાં એક જ શરીર હોય છે અને ઉપપાતને સમયે તેમને બે શરીર હોય છે. “ જેવા િિવધા પ્રજ્ઞા” દેવ બે પ્રકારના હોય છે. (૧) એક શરીરવાળા અને (૨) શરીરવાળા.” આ પ્રકારનું જે કથન અહીં કરવામાં આવ્યું છે તે સામાન્યરૂપે કરવામાં આવ્યું છે, એમ સમજવું જોઈએ. સૂ. ૨૪ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાર્થના બીજા સ્થાનકને બીજો ઉદ્દેશક સમાપ્ત. એ ૨-૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૫ ૩