Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
એજ પ્રમાણે આ જંબુદ્વીપમાં આવેલાં બે ક્ષેત્રના મનુષ્યએ છીએ પ્રકારના કાળનો અનુભવ કર્યો છે, તે ક્ષેત્રોનાં નામ ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્ર છે.
આ પ્રકારના ૧૮ સૂત્રે આપ્યાં છે, તે સૂત્રનો ભાવાર્થ સરળ છે. પુરમાયુ” એટલે ઉત્કૃષ્ટ આયુ, પાંચ વર્ષને એક યુગ થાય છે. “અહંઠંશ” આ પદના પ્રયોગ દ્વારા એક સાથે બે અહં તેને અસ્તિત્વની વાત કહી છે. તે બનેનું અસ્તિત્વ એક સાથે એક જ સમયે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં હોઈ શકે છે.
આ સૂત્રનું તાપર્ય નીચે પ્રમાણે છે-એ વાત તે આગળ પ્રકટ કરવામાં આવી ચુકી છે કે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થતું રહે છે, બાકીનાં ક્ષેત્રમાં થતું નથી. ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં અત્યારે અવ. સર્પિણીને પાંચમે કાળ (આરે) ચાલે છે. તે આરાને ૨૧ હજાર વર્ષનો સમય કહ્યો છે, ત્યારબાદ જે છઠ્ઠો આરે આવશે તેની સ્થિતિ પણ ૨૧ હજાર વર્ષની જ કહી છે. આ પ્રકારને આ અવસર્પિણીકાળ જ્યારે પૂરો થશે, ત્યારે ઉત્સર્પિણીના પહેલા ભેદરૂપ પહેલે આરો શરૂ થશે. તે પહેલો આરો અવસર્પિણના છટ્રા આરા જેવો હશે અને તેની સ્થિતિ ૨૧૦૦૦ વર્ષની હશે, ત્યારબાદ ઉત્સર્પિણીને બીજે આરે શરૂ થશે. તે અવસર્પિણીના પાંચમા આરા જે હશે અને તેની સ્થિતિ પણ ૨૧૦૦૦ વર્ષની હશે. ત્યારબાદ ઉત્સપિ ણીને ત્રીજો આરે શરૂ થશે, જે અવસર્પિણીના ચોથા આરાના જે હશે. તે આરો એક કડાછેડી સાગરોપમ કરતાં ૪૨૦૦૦ વર્ષ પ્રમાણ ન્યૂન હશે, જ્યારે તે કાળ પણ સમાપ્ત થશે ત્યારે ઉત્સર્પિણીને ચોથે આરે શરૂ થશે, જે અવસર્પિણીના ત્રીજા આરા જે હશે, તેની સ્થિતિ બે કેડીકેડી સાગરેપમની કહી છે તે આરામાં મનુષ્યના શરીરની ઉંચાઈ એક ગાઉ જેટલી પ્રમાણુ હોય છે અને આયુ એક પલ્યોપમનું હોય છે જ્યારે ઉત્સર્પિણીને
થો આરો પૂરો થશે ત્યારે ઉત્સર્પિણીના પાંચમાં આરાને પ્રારંભ થશે, જે અવસર્પિણીના બીજા આરા જે હશે. તે આરે ત્રણ કડાકોડી સાગરોપમની સ્થિતિવાળો છે, તે આરામાં મનુષ્યના શરીરની ઉંચાઈ બે ગાઉ જેટલી હોય છે અને આયુષ્ય બે પલ્યોપમનું હોય છે જ્યારે ઉત્સર્પિણીને તે પાંચમ આરે પૂરો થશે, ત્યારે ઉત્સપિણીને છઠ્ઠો આરે શરૂ થશે. તે આરે અવ. સર્પિણીના છઠ્ઠા આરા જે હશે, તે આ ચાર કેડાછેડી સાગરોપમને કો
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૮૨