Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અસિદ્ધ જીવોકે સ્વરૂપકા નિરૂપણ
આ અઢારે પાપસ્થાનકેાના સદૂભાવ અસિદ્ધ આદિ ૧૩ જીવામાં ડાય છે. “ લિટ્ટુ ” ઇત્યાદિ જે ગાથા આગળ કહેવામાં આવવાની છે તે ગાથામાં જે સિદ્ધ આદિ જીવે પ્રકટ કર્યાં છે, તેમના કરતાં વિપરીત આ સિદ્ધ આદિ જીવે છે. સૂત્રકાર તે અસિદ્ધ આદિ ૧૩ પ્રકાશ હવે પ્રકટ કરે છે— दुविहा संसारसमावन्नगा जीवा पण्णत्ता '' ઇત્યાદિ,
(6
ટીકાય –ચાર ગતિમાં પરિભ્રમણ કરવું તેનું નામ સંસાર છે નારક, તિય ઇંચ, મનુષ્ય અને દેવભવાના અનુભવ કરવા રૂપ તે સ`સાર છે. આ સમ્રારને એકી ભાવથી ( સંસારમાં દૂધ અને પાણીની જેમ એકરૂપ) પ્રાપ્ત કરી ચુકેલા જે જીવા છે, તેમને સમ્રાર સમાપન્નક, જીવે કહે છે. એવા સંસારસમાપન્નક જીવાને સ’સારી જીવા કહ્યા છે. તે સ`સારી જીવા ત્રસ અને સ્થાવરના ભેદથી એ પ્રકારના છે, આ દ્વિવિધત્વની વાત જ “ તુવિદ્દા સવળીવા ’’ આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ સૂત્રનું તાત્પય એવું છે કે કદાચ કાઇને એવી શંકા થાય કે શું જીવા સંસારી જ હાય છે કે અસ’સારી પણ હાય છે ખરાં ? તે તેના ઉત્તર એ છે કે સ`સારી સિવાયના જીવે પણ છે ખરાં. એજ વાતનું પ્રતિપાદન કરવા માટે પ્રતિપક્ષ સહિતના ૧૩ સૂત્ર સૂત્રકારે કહ્યાં છે. તેના દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે સમસ્ત જીવા એ પ્રકારના કહ્યા છે-જેમકે સિદ્ધ અને અસિદ્ધ, જે જીવેા કમ પ્રપંચથી રહિત થઈ ચુકયા છે, તે જીવાને સિદ્ધ કહે છે અને જે જીવા ક્રમ પ્રપ’ચથી રહિત થયા નથી તેમને અસિદ્ધ જીવા કહે છે. ॥ ૧ ॥ એજ પ્રકારે સેન્દ્રિય અને અનિન્દ્રિયના ભેદથી પશુ જીવા એ પ્રકારના કહ્યા છે, જે જીવા ઇન્દ્રિયેથી યુક્ત છે તેમને સેન્દ્રિય જીવા કહે છે. સસારી જીવાનેા સેન્દ્રિયામાં સમાવેશ થાય છે. જે જીવેા ઇન્દ્રિયાથી રહિત છે તેમને અનિન્દ્રિય જીવા કહે છે. અપર્યાપ્તક, કેવલી અને સિદ્ધના અનિન્દ્રિય જીવેામાં સમાવેશ થાય છે. ।। ૨ । એજ પ્રમાણે શરીરી અને અશરીરી જીવા પન્તના પ્રકારો આ ગાથા દ્વારા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૧૨