Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રોક્ત અભિલાપ દ્વારા એ પણ સમજવું જોઈએ કે ઉરઃ પરિસર્પ (સર્પ વગેરે) અને ભુજ પરિસર્પ (બને ભુજાઓના બળથી ચાલનારા નોળિયા વગેરે) ના પણ નર, નારી અને નપુંસક એવાં ત્રણ જાતિભેદ હોય છે. છાતીના બળથી ચાલનારા સર્ષ આદિ જીવને ઉર:પરિસર્પના વિભાગમાં સમાવેશ થાય છે. કુખ્ય દિપ્રધાન ભૂમિનું નામ કર્મભૂમિ છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ, એ રીતે કુલ ૧૫ કર્મભૂમિ છે. તે કર્મ ભૂમિમાં જે જી ઉત્પન્ન થાય છે તેમને કર્મભૂમિ જ કહે છે. અકર્મભૂમિએમાં (ભગ ભૂમિમાં) ઉત્પન્ન થતાં જીવોને અકર્મભૂમિ જ કહે છે. અઢી દ્વીપમાં કુલ ૩૦ ભેગભૂમિઓ છે. હૈમવત, હરિવર્ષ, રમ્યકવર્ષ દેવકર, ઉત્તરકુરુ અને હૅરણ્યવત, આ ૬ જ બુદ્વીપમાં આવેલી ભેગભૂમિ છે. ધાતકીખંડમાં ૧૨ અને પુષ્કરામાં પણ એજ નામની ૧૨ ભેગભૂમિ છે. આ રીતે કુલ ૩૦ ભેગભૂમિએ (અકર્મ ભૂમિઓ) છે. સમુદ્રની મધ્યમાં જે દ્વીપ છે તેમને અન્તરદ્વીપ કહે છે. તે અત્તરદ્વીપમાં જે જ ઉત્પન્ન થાય છે, તેમને અન્તરદ્વીપ જ કહે છે. લવણ સમુદ્રમાં જ એવાં અન્તરદ્વીપે આવેલા છે અને તેમની સંખ્યા ૫૬ ની છે. એ સૂ૦૧૦ |
નરયિકાદિક કી વેશ્યાના નિરૂપણ
જીમાં આ આદિના વિષયમાં જે પરિણતિ (આસક્તિ) હોય છે, તે લેશ્યાને લીધે હોય છે. તેથી હવે સૂત્રકાર ૨૪ દંડકના જીમાં લેશ્યાઓની પ્રરૂપણ કરે છે-“ને રૂચા તો સેરણાગો quત્તાગો ઈત્યાદિ– સૂત્રાર્થ-નારકમાં કૃષ્ણલેશ્યા, નલલેશ્યા અને કાપેતલેશ્યા, આત્રણ લેસ્થાઓને સદભાવ હોય છે. અસુરકુમારોમાં પણ એજ ત્રણ લેશ્યાઓને સંકિલષ્ટ રૂપે સદૂભાવ કહ્યો છે. આ પ્રકારનું કથન સ્વનિતકુમારે પર્યન્તના ભવનપતિ દેવે વિષે પણ સમજવું. પૃથકાયિક, અપૂકાયિક, વનસ્પતિકાયિક, તેજસ કાયિક વાયુકાયિક, દ્વીન્દ્રિયે, ત્રીન્દ્રિ અને ચતુરિન્દ્રિમાં પણ નારકની જેમ કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાને સદ્ભાવ હોય છે. પંચેન્દ્રિય તિ"ચોમાં કણાદિ શ્યાઓને સંકિલષ્ટરૂપે સદૂભાવ સમજો અને તે જેલેશ્યા, પદ્મશ્યા અને
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૫૦