Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે, પાનક દ્રવ્ય (પીણાં) ત્રણુ પ્રકારનાં છે-(૧) મિષ્ટપાનક (શ`ત) (૨) તિક્તપાનક ( મરી આદિથી યુક્ત પેય), અને (૩) અમ્લપાનક-ખટાશ આદિ નાખીને બનાવેલું પેય. કેળાને કદલીલ કહે છે, ચટણીને સેચનદ્રત્ર્ય કહે છે, દૂધ, દહીં અને છાશને ગારસદ્રશ્ય કહે છે, આ પ્રમાણે આ ૧૮ બ્યંજન પદાર્થોં સમજવા. આ ૧૮ વ્ય ́જનાથી યુક્ત ભાજન ૩૨ પ્રકારનું હાય છે. જેમકે-૮ મસ્તું શ્રૌદ્યુતપૂર્વાં ૨ વરિષ્ઠા ” ઈત્યાદિ
(૧) ભક્ત-ભાત, (૨) ઘેબર, (૩) વિંટકા-વડી, (૪) ચૂરી-નુકતીદાણા, (પ) પૂરિકા (૬) શ્રીખ'ડ, (૭) લાડુ ( મેદક), (૮) લાપસી, (૯) શ્રીકુંડલી જલેબી (૧૦) પિષ્ટિકા, (૧૧) ખાજા, (૧૨) સૂતરફેણી, (૧૩) પુટિકા (પુરી ) (૧૪) બદામ અને પિસ્તાની પુરી, (૧૫) માલપૂઆ, (૧૬) તલપાપડી, (૧૭) દહીંવડા, (૧૮) ગુ’જા (૧૯) કરંજ, (૨૦) પેંડા, (૨૧) પાયસભાજન-દુધપાક ખીર, (૨૨) ખાસુંદી, (૨૩) પૂરણપાળી, (૨૪) બરફી, (૨૫) સક્કરપારા, (૨૬) ખજૂરિકા, ( એક જાતનેા ઘઉંના મેંદામાંથી મનતા હલવે ), (૨૭) કેશરીયા ભાત, (૨૮) ચૂષ-માવાની એક મિઠાઈ, (૨૯) ગુલામજા બૂ, (૩૦) કચૌડી, (૩૧) કલાકન્દ અને (૩૨) રસગુલ્લા, આ ખત્રીસ પ્રકારનાં ભેજન છે,
૧૮ પ્રકારનાં વ્યંજનાથી યુક્ત આ ૩૨ પ્રકારનાં ભેાજન, માતાપિતાને દરરાજ ખવરાવવામાં આવે તે પણ તેમના ઉપકારને અદા વાળી શકાતા નથી, એવા સ ંબંધ અહીં આગળના વાકય સાથે સમજી લેવા. વળી તે સુપુત્ર તેના માતાપિતાને જીવન પર્યન્ત પેાતાને ખભે ચડાવીને તેમની ઇચ્છાનુસાર ફેરવે-એટલે કે તેમને પગે ચાલવા જ કે નહીં અને તેમની ઇચ્છા હોય ત્યાં તેમને ખભે બેસાડીને લઇ જાય, તે પણ તેમના ઉપકારને ખલા તે વાળી શકતા નથી. ( અહીં એક બે દિવસ ખમે ચડાવીને ફેરવવાની વાત કરી નથી, જીવન પર્યન્ત એમ કરવાનું કહ્યું છે છતાં માતાપિતાના ઉપકારના બદલે પૂરેપૂરા વાળી શકાતે નથી, એમ કહેવામાં આવ્યું છે. ) માતાપિતાના ઉપકારના બદલે એજ વાત સૂત્રકારે “દુપ્રતિષ્ઠર ” પદ્મ આટલી બધી સેવા કરનાર ભાગ્યે જ
કાઈ પણ રીતે વાળી શકાતા નથી. દ્વારા પ્રકટ કરી છે. જો કે માતાપિતાની કાઈ સસ્તંભવી શકે છે, પરન્તુ ધારા કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૫૯