Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 285
________________ 66 तिविहा तणवणस्स इकाइया पण्णत्ता '’ ઈત્યાદિ— બદર વનસ્પતિકાયિકને તૃણ વનસ્પતિકાયિક કહે છે. તે માદર વનસ્પતિકાયિક જીવ ત્રણ પ્રકારના હોય છે-(૧) સ ંખ્યાત જીવક-જેમાં સખ્યાત જીવા હાય છે તે, (૨) અસ`ખ્યાત જીવ-જેમાં અમ્રખ્યાત જીવા હાય છે તે, જેમકે લીમડા અદિના મૂળ, કન્દ, સ્કન્ધ, છાલ, શાખા અને કુંપળ. (૩) અનત જીવક–જેમાં અનંત જીવા હોય છે તેને અનંત જીવક કહે છે. જેમકે પનક, કુલ આદિ. આ વિષયનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના જીવપ્રજ્ઞાપના નામના પહેલા પદમાંથી વાંચી લેવું. ।। સૂ. ૨૦ ॥ ત્રણ સ્થાનેાના અધિકારની અપેક્ષાએ વનસ્પતિનું વર્ણન કરવામાં આવ્યું વનસ્પતિકાયિક જીવા ખાસ કરીને જલાશ્રયવાળા હાય છે આ સંબધને અનુલક્ષીને હવે સૂત્રકાર જલાશ્રયભૂત તીર્થીની પ્રરૂપણા કરવા નિમિત્તે ૧૫ સૂત્રોનું કથન કરે છે-“ તંબૂરીને ટ્રીને માફે વાલે ” ઇત્યાદિ—— તીર્થંકા નિરૂપણ સૂત્રા–જમૂદ્રીપ નામના દ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં નીચે પ્રમાણે ત્રણ તીર્થં કહ્યાં છે-(૧) મગધ, (ર) વરદામ અને (૩) પ્રભાસ. એજ પ્રમાણે અરવત ક્ષેત્રમાં પણ ત્રણ તીથ કહ્યાં છે. એજ પ્રમાણે જમૂદ્રીપમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રના એક એક ચક્રવર્તીના વિષયમાં ત્રણ તીર્થ કહ્યાં છે, જેમકે માગધ, વરદામ અને પ્રભાસ, એજ પ્રમાણે ધાતકીખડ દ્વીપના પૂર્વાધČમાં પણ ત્રણ અને પશ્ચિમામાં પણ ત્રણ તીથો છે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપાના પૂર્વાધમાં પણ ત્રણ અને પશ્ચિમામાં પણ ત્રણ તીર્થો છે. 11 ટીકા અહીં તીથ શબ્દના જલતીના અથ માં પ્રયાગ થયા છે. જ ખૂદ્બીપના ભરત ક્ષેત્રમાં મગધ આદિ પૂર્વોક્ત નામવાળાં ત્રણ જલતીર્થા છે. એજ પ્રમાણે એરવત ક્ષેત્રમાં પણ ત્રણ જલાર્થી છે. મહાવિદેહમાં પણ ચક્રવર્તિયાના એક એક વિજયમાં એજ નામવાળાં ત્રઝુ તી ક્ષેત્ર છે. વિજયક્ષેત્ર એટલે ક્ષેત્રના મધ્ય ભાગ અહીં ગ્રહણ કરાયેા છે. આ રીતે વિજયક્ષેત્રમાં-ક્ષેત્રના મધ્ય ભાગેામાં તે ત્રણ તી ક્ષેત્રા છે. તે ચક્રવર્તીના તીક્ષેત્ર શીતા આદિ મહાનદીએના અવતરણરૂપ હોય છે અને જેવાં તીર્થોનાં નામ છે, એજ નામનાં દેવે ત્યાં રહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ અહીં ૧૫ સૂત્ર આ પ્રમાણે છે—જમ્મૂદ્રીપના ભરત, એરવત, મહાવિદેહ અને ચક્રવર્તિ વિજયના ત્રણ સૂત્ર, ધાતકીમ'ડના પૂર્વાધમાં આવેલા ભરત, અરવત, મહાવિદેહ અને ચક્રવતિ વિજયના ત્રણુ સૂત્ર, પશ્ચિમામાં પશુ એજ પ્રમાણે ત્રણ સૂત્રો, પુષ્કરવર દ્વીપાના પૂર્વાધમાં આવેલા ભરતાદિના २७०

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293