Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રણ સૂત્રો અને પશ્ચિમામાં આવેલા ભરતાદિકાના ત્રણ સૂત્રેા. આ રીતે બધાં મળીને ૧૫ સૂત્રેા થઈ જાય છે. ! સૂ. ૨૧ ॥
કાલધર્મકા નિરૂપણ
જ દ્બીપ આદિ મનુષ્યક્ષેત્રમાં આવેલાં તીર્થોની પ્રરૂપણા પૂરી થઈ. હવે સૂત્રકાર ત્યાંના ત્રિસ્યાનેાપયેાગી કાળનું ૧૫ સૂત્રો દ્વારા અને કાળધમાંનું ૩૨ સૂત્ર દ્વારા કથન કરે છે-“ભંવૂટીને ટ્રીને મહેજસુ વાસેતુ ' ઇત્યાદિ— સૂત્રાર્થ-જબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં અતીત ( વ્યતીત થઈ ચુકેલા ) ઉત્સર્પિણીને સુષમા આ ત્રણ સાગપમ કાડાકાડી પ્રમાણુ કાળના હતા. એજ પ્રમાણે વર્તમાન અવસર્પિણીના સુષમા આરાના કાળ વિષે પણ સમજવું. આગામિ ( ભવિષ્યના ) ઉત્સર્પિણીમાં પણ ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રના સુષમા આરા ત્રણ સાગરે પમ કાડાકોડી પ્રમાણ કાળના જ હશે. “ Ë ધાચËકે પુસ્થિમઢે '' ધાતકીખંડના પૂર્વાધ ભાગમાં પણુ અતીત ઉત્તિર્પણીકાળને સુષમા આરા ત્રણ સાગરોપમ કાડાકેડી પ્રમાણ કાળના જ હતા, ત્યાં વમાન અવસર્પિણીમાં પણ સુષમા આરે ત્રણ સાગરોપમ કડા કેડી પ્રમાણુ કાળને જ છે, તથા આગામી ઉર્જાપણીમાં પણ ત્યાં સુષમા
આ ત્રણ સાગરાપમ કાડાકોડી પ્રમાણ કાળના જ હશે. “ વરસ્થિમઢે વિ’ ધાતકીખંડના પશ્ચિમામાં પણ પૂર્વાધ પ્રમાણે જ કાળવિષયક કથન સમજવું,
tt
" पुक्ख वरदीवद्धे पुरत्थिमद्धे३ पचत्थिमद्धे वि३ काडो भाणियन्त्रो " એવું જ કથન પુષ્કરવરઢીપાના પૂર્વાધમાં અને પશ્ચિમમાં પણ સમજવું, જ'દ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના સુષમસુષમા નામના આરામાં મનુષ્ય ત્રણ ગબ્યૂતિપ્રમાણ ઊંચા શરીરવાળા હતા, તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ ત્રણ પત્યેાપમનું હતું. એજ પ્રમાણે વર્તમાન અવસર્પિણીના સુષમસુષમા નામના આરામાં પણ ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રના મનુષ્યા ત્રણ ગબ્યૂતિપ્રમાણુ ઊંચા શરીરવાળા અને ત્રણ પત્યે પમના આયુષ્યવાળા જ હાય છે, એ જ પ્રકારનું કથન આગામી ઉત્સર્પિણીમાં પણ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૭૧