Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આદિ છએ કાળામાં પણ પ્રત્યેક કાળના ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ ત્રણ ભેદ સમજી લેવા જોઇએ. તથા ઉત્સર્પિણીના દુષમદુષમાદિ જે ભેદે છે તેમાં, અવસર્પિણીના જે ઉત્તમ, મધ્યમ આદિ ભેદો કહ્યા છે, તેના કરતાં વિપરીત રૂપે ઉત્કૃષ્ટ ભેદોનું કથન કરનું જોઇએ. એટલે કે ઉત્સર્પિણીના છેલ્લા આરામાં ઉત્કૃષ્ટ ઉત્સર્પિણી હૈ:ય છે, વચ્ચેના ચાર આરામાં મધ્યમ ઉત્સર્પિણી હોય છે અને પહેલા આરામાં જધન્ય ઉત્સર્પિણી હોય છે, એમ સમજવું. એજ પ્રમાણે દુષમદુષમાદિ છ કાળામાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ ત્રણ ભેદોનું થન અવસર્પિણીના કથન કરતાં ઉલ્ટી રીતે કરવું જોઇએ. !! સૂ. ૧૬ ૫
પુદ્ગલકે ધર્મકા નિરૂપણ
અચેતન દ્રવ્યરૂપ જે કાળ છે તેના ધર્મનું આ પ્રમાણે કથન કરીને હવે સૂત્રકાર તેના સાધર્માંની અપેક્ષાએ પુદ્ગલ, ધર્મેની પ્રરૂપણા કરવા નિમિત્તે સદ ડક પાંચસૂત્રોનું કથન કરે છે-“ જ્ઞાતૢિ અિને પોઢે '' ઈત્યાદિ. ટીકા-ખડ્ગ આદિ દ્વારા છિન્ન થયેલું પુä સમુદાયમાંથી ચલાયમાન થાય છે જ, તેથી સૂત્રકારે અહીં એવું કહ્યું છે કે ખડ્રગ આદિથી છિન્ન ન થયું હાય એવું પુદ્ગલ નીચેના ત્રણ કારણેાને લીધે ચલાયમાન થાય છે–(૧) જીવના દ્વારા જે પુદ્ગલને આહાર રૂપે ગ્રહણ કરવાામાં આવે છે, તે પુદ્ગલનું જીવના દ્વારા આકષણ થાય છે, તેથી તે પેાતાને સ્થાનેથી ચલાયમાન થાય છે. (૨) જે પુદ્ગલ વિક્રિયમાણુ થાય છે, તે પુદ્ગલ વિક્રિયા કરવારૂપ ક્રિયા દ્વારા-વિવિક્ર યાને અધીન થઈને-પેાતાને સ્થાનેથી ચલાયમાન થાય છે. (૩) જ્યારે પુદ્ગલને એક સ્થાનેથી ખીજે સ્થાને લઈ જવામાં આવે છે, ત્યારે પણ તે ચલાયમાન થાય છે.
સ'સારમાં જેના દ્વારા જીવને રાખવામાં આવે છે, તેનું નામ ઉષિ છે. તે ઉપધિ ત્રણ પ્રકારની છે–(૧) કૌપદ્ધિ, શરીરાધિ અને (૩) ભાંડમત્રાપદ્ધિ, ક રૂપ જે ઉપધિ છે તેને કર્માધિ કહે છે. શરીરરૂપ જે ઉપષિ છે તેને શરીરાધિ કહે છે, તથા ભાજનરૂપ અને કાંસ્યાદિ (કાંસુ આદિ) ભાજનરૂપ જે ઉપધિ છે તેને ખાદ્ય લાંડમત્રાધિ કહે છે. આ ભાંડમઞાધિ શરીરથી ભિન્ન હેાય છે, એ વાતને પ્રકટ કરવાને માટે અહીં ‘ બાહ્ય ’શબ્દના પ્રયાગ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૬ ૪