Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જ્યોતિષ્કક ચલન પ્રકારકા નિરૂપણ
પહેલાના સૂત્રમાં વિમાનિકના લેહ્યાદ્વારની અપેક્ષાએ ત્રિસ્થાનકના પ્રકરણનું કથન કર્યું. પરંતુ તિષ્કમાં માત્ર તેજલેશ્યાને જ સદુભાવ હોવાથી વિસ્થાનકની વક્તવ્યતામાં તેમની લેસ્થાએાનું પ્રતિપાદન કરાયું નથી. પરંતુ તેઓ ચલનધર્મથી યુક્ત હોય છે. તે ચલનધર્મની અપેક્ષાએ સૂત્રકાર હવે ત્રણ સ્થાનકોનું નિરૂપણ કરે છે –“તહિં ટાળfહું તારા વઢિન્ના” ઈત્યાદિ–
ટીકાઈ–નીચે દર્શાવેલા ત્રણ સ્થાનેથી–ત્રણ કારણોને લીધે–તારાઓ ચાલે છે, એટલે કે પિતાનું સ્થાન છેડે છે-(૧) જ્યારે તેઓ વિકિયા કરે છે ત્યારે પિતાનું સ્થાન છેડે છે. (૨) જ્યારે તેઓ મૈથુન સેવવાની ઈચ્છા કરે છે, ત્યારે તેઓ પિતાના સ્થાનને છેડીને જ મૈથુન સેવન કરે છે. (૩) જ્યારે કઈ મહર્તિક દેવ ચમરની જેમ વિકિયા આદિ કરે છે, ત્યારે તેને માર્ગ આપવાને માટે તેઓ પિતાનું સ્થાન છેડે છે. કહ્યું પણ છે કે –
તથi ને વાઘાફા” ઈત્યાદિ
અહીં જે વ્યાઘાતિક અંતર છે તે ઓછામાં ઓછુ ૨૬૬ એજનનું અને વધારેમાં વધારે બાર હજાર ચીજનનું હોય છે. મેરુ પર્વતની અપેક્ષાએ, આ મહદ્ધિક દેવને માર્ગ આપતી વખતે આ વ્યાઘાતિક અન્તર થાય છે. તે અત્તર ક્યારેક એક લાખ જનનું પણ હોય છે તારા રૂપ દેવના ચલનના આ કારણે કહેવામાં આવ્યાં છે. હવે સૂત્રકાર દેવની વિદ્યુત અને સ્વનિત (ગર્જન) કિયાઓના કારણોનું નિરૂપણ કરતા કહે છે કે –
faહું રાહ રે વિકgયાર' જ ' ઈત્યાદિ– નીચે દર્શાવ્યા પ્રમાણેના ત્રણ કારણને લીધે દેવ વિધુત્કાર કરે છે (1) જ્યારે દેવ વિક્રિયા કરે છે, ત્યારે વિદ્યુત્કાર કરે છે. જ્યારે દેવ મૈથુન સેવામાં પવન હોય છે, ત્યારે વિદ્યકાર કરે છે. (૩) જ્યારે તે તથારૂપવાળા શ્રમણ અથવા માહણને પિતાની અદ્ધિ, ઘુતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ બતાવે છે. ત્યારે પણ તે વિધુતકાર કરે છે. આ વૈકિકરણ આદિ કાર્ય અભિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૫ ૨