Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧) ધાર્મિક આરાધના અને (૨) કેવલિ આરાધના. જેઓ શુતચારિત્ર રૂપ ધર્માનુસાર ચાલે છે, તેઓ ધાર્મિક કહેવાય છે. સાધુઓ એવા ધાર્મિક હોય છે, તે સાધુઓની આરાધનાને ધાર્મિકારાધના કહે છે. શ્રુતજ્ઞાનવાળાની, અવ. ધિજ્ઞાનવાળાની, મન ૫ર્યવજ્ઞાનવાળાથી અને કેવળજ્ઞાનવાળાની આરાધનાને કેવલિકારાધના કહે છે. ધાર્મિકારાધના બે પ્રકારની છે. (૧) શ્રતધર્મારાધના અને (૨) ચારિત્રધર્મારાધના, આ બનને પદે સરળ છે. કેવલિકારાધના બે પ્રકારની છે(૧) અન્તકિયા (૨) કલ્પવિમાનેvપત્તિકા ભવ છેદક શીરૂપ જે આરાધના હોય છે, તેનું નામ અન્તક્રિયા કેવલિકારાધના છે. ભવચ્છેદનું (ભવને વિનાશ) નામ જ અન્તક્રિયા છે, પરંતુ તેના હેતુરૂપ આરાધનાને જે અન્તકિયા કહેલ છે તે ઔપચારિક રીતે કહેલ છે, એમ સમજવું. ક્ષાયિક જ્ઞાન થાય ત્યારે કેવલીઓમાં જ તેને સદ્દભાવ રહે છે. કપમાં–દેવલેકમાં ( તિક્ષારમાં નહીં) જે દેવા વાસ વિશેષ છે તે દેવાવાસમાં અથવા સૌધર્માદિ વિમાનમાં અને યક આદિ વિમાનેમાં જેના દ્વારા જીવને જન્મ થાય છે એવી તે જ્ઞાનાદિ આરાધનને કપવિમાને પપત્તિકા આરાધના કહે છે. શ્રુતકેવલી આદિ કેની આરા. ધના આ પ્રકારની હોય છે. આ આરાધના અનન્તર ફલ દ્વારા આ પ્રકારના ફલવાળી કહી છે. પરમ્પરા ફલની અપેક્ષાએ તો આ આરાધના ભવાન્તક્રિયાપતિની હોય છે. “સુધા ” ઈત્યાદિમાં વિષયભેદની અપેક્ષાએ આરધનાભેદ પ્રકટ કર્યા છે અને “વટી શારng” ઈત્યાદિમાં ફેલભેદની અપે. ક્ષાએ આરાધનાનાભેર કહ્યાં છે. તે સૂ. ૫૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨ ૨૪