Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકાર છે-આ રીતે સામાન્યની અપેક્ષાએ ગની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર નારકાદિ ૨૪ દંડકના જીને અનુલક્ષીને ચાગની વિશેષ પ્રરૂપણું કરે છે, “ ” ઈત્યાદિ
આ સૂત્ર દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે વિશ્લેન્દ્રિય સિવા ધના નારકથી લઈને વૈમાનિક પર્યન્તના સમસ્ત જીમાં આ ત્રિવિધ ગેને સદૂભાવ હોય છે. એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય ને વિલેન્દ્રિય કહે છે. એકેન્દ્રિય જીવમાં માત્ર કાગને જ સદભાવ હોય છે. કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય માં કાયયોગ અને વચનગને સદૂભાવ હોય છે, પણ મનેગને સદૂભાવ તે નથી.
મનેયેગ આદિ ગની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર પ્રગની પ્રરૂ. પણ કરે છે... સિવિશે ઘણો ” પ્રયોગ ત્રણ પ્રકારના કહ્યા છે, જીવના દ્વારા મનઃ આદિ પેગેને પ્રકરૂપે વ્યાપારયુક્ત કરવાની જે કિયા થાય છે તેને પ્રયોગ કહે છે. તેના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) મન પ્રયોગ, (૨) વચનગ અને (૩) કાયમયેગ. મનને અધિકમાં અધિક રૂપે વ્યાપારયુક્ત કરવું તેનું નામ મનઃપ્રયોગ છે. વચનને અધિકમાં અધિક રૂપે વ્યાપારયુક્ત કરવું તેનું નામ વચનગ છે અને કાયને અધિકમાં અધિકરૂપે વ્યાપારયુક્ત કરવી તેનું નામ કાગ છે. આ ત્રણે પ્રગને સદૂભાવ પણ નારકોથી લઈને વૈમાનિક પર્યન્તના જીવમાં હોય છે. એકેન્દ્રિય માં મન પ્રયોગ અને વચન પ્રયોગને સદૂભાવ તે નથી, તેમજ હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોમાં મન પ્રયોગને સદભાવ હોતું નથી.
હવે સૂત્રકાર મન, વચન અને કાયરૂપ ત્રણે કરણનું નિરૂપણ કરે છે– સિવિદ ૪” ઈત્યાદિ
મનનાદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલા આત્માને ઉપકરણભૂત એવા તે તે પરિણામયુક્ત પુલને જે સંઘાત થાય છે, તેનું નામ કરણ છે. તે કરણના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(૧) મનઃકરણ, (૨) વચન કરણ (વાકરણ) અને (૩) કાયકરણ. મનરૂપ કરણનું નામ મનઃકરણ છે, વચનરૂપ કરણનું નામ વાકરણ છે અને કાયરૂપ કરણનું નામ કાયકરણ છે. એગ અને પ્રયોગની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૩૯