Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સેન્દ્રિય સિવાયના બધા જીવોમાં-નારકથી વૈમાનિક પર્યન્તના જીવનમાં ત્રણે પ્રકારના દંડને સદ્ભાવ હોય છે. એકેન્દ્રિમાં માત્ર કાયદડને અને વિકલે. ન્દ્રિયોમાં વાગુદંડ અને કાયદંડનો સદ્દભાવ હોય છે. તે જીવમાં ત્રણે દંડને સદ્દભાવ સંભવી શકતો નથી, તે કારણે તે જીવને ઉપર્યુક્ત કથન લાગુ પડતું નથી. સુ. ૭
દંડ ગéય હોય છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકાર હવે ગહ અને પ્રત્યાખ્યાનની પ્રરૂપણ કરવા નિમિત્તે નીચેનાં ચાર સૂત્રે કહે છે –
|
ગહ ઔર પ્રત્યાખ્યાનકે સ્વરૂપ કા નિરૂપણ
તિવિદ્દા જરિ પumત્તા ઇત્યાદિ–
ટીકાર્થ–ગર્લા ત્રણ પ્રકારની કહી છે–(૧) કેઈક જીવ મનથી ગહ કરે છે, (૨) કંઈક જીવ વચનથી ગહ કરે છે અને (૩) કેઈક જીવ કાયાથી ગહ કરે છે. તે જીવ શેની ગર્તા કરે છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે એવું કહેવામાં આવ્યું છે કે-“પાવા માગે
” તે જીવ કૃત પાપકર્મની અકરણરૂપે ગહ કરે છે. એટલે કે પિતાના દ્વારા જે પાપકર્મોનું સેવન થઈ ગયું છે, તે પાપકર્મોનું ભવિષ્યમાં પિતે સેવન નહીં કરે એ નિશ્ચય કરે છે અને થઈ ગયેલાં પાપકર્મોને માટે તેને આત્મા ગ્લાની અનુભવે છે તથા ભવિષ્યમાં એવું ન કરવાને માટે પિતાને તૈયાર કરે છે. આ પ્રમાણે કરવું તેનું નામ જ ગહ છે. (૧) કોઈ મનથી થયેલા પાપકર્મો પર ઘણું પ્રકટ કરે છે, (૨) કોઈ વચનથી થયેલાં પાપકર્મો પ્રત્યે ઘણા પ્રકટ કરે છે અને (૩) કેઈ કાયાથી થયેલાં પાપકર્મો પ્રત્યે ઘણા પ્રકટ કરે છે, અને ભવિષ્યમાં એવું નહીં કરું તેમ કહે છે, તેનું નામ જ ગહ છે. “બાવા ાિ તિવિ પumત્તા” અથવા ગર્તાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છે-(૧) કેઈક જીવ દીર્ઘકાળ સુધી ગહ કરે છે, (૨) કઈ જીવ અ૫કાળ સુધી ગહ કરે છે અને (૩) કોઈ જીવ પાપકર્મથી પિતાની જાતને દૂર રાખવા માટે શરીરથી પાપપ્રવૃત્તિ કરતું નથી.
પ્રત્યાખ્યાનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) કેઈ જીવ મનથી પ્રત્યાખ્યાન કરે છે, (૨) કોઈ જીવ વચનથી પ્રત્યાખ્યાન કરે છે અને (૩) કેઈ જીવ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. ગહના વિષયમાં જેવા બે આલા પક કહેવામાં આવ્યા છે, એવાં જ બે આલાપક પ્રત્યાખ્યાનના વિષયમાં પણ સમજવા જોઈએ.
ગહ એટલે જુગુપ્સા (ઘણા) પિતાના દ્વારા કરાયેલાં પાપકર્મો પ્રત્યે અથવા અન્ય દ્વારા કરાયેલા પાપકર્મો પ્રત્યે અથવા પિતાના આત્માની પ્રત્યે જે જુગુપ્સાની દૃષ્ટિથી જોવામાં આવે છે તેનું નામ જ ગહ છે. “પાપકર્મો
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
२४४