Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વેદનીય કર્મોના પણ સાતાવેદનીય અને અસાતાવેદનીય નામના બે ભેદ કહ્યા છે, જે કર્માંને સુખરૂપે વેતિ કરવામાં આવે છે, તે કને સાતાવેદનીય કહે છે, અને જે કમને દુઃખરૂપે વેતિ કરવામાં આવે છે, તે કને અસાતાવેદ્રનીય કમ કહે છે. જેમ મધથી લિપ્ત થયેલી તલવારને ચાઢતાં ચાઢતાં જો જીભ કપાઈ જાય તા દુઃખ થાય છે અને મધના સ્વાદથી સુખ થાય છે, એજ પ્રમાણે આ ક પશુ જીવેાના સુખ અને દુઃખનુ' ઉત્પાદક હોય છે. કહ્યું પણ છે કે- મઢુષ્ટિત્ત નિત્તિયન્નાજી ” ઈત્યાદિ—
આત્માને ખરા અને ખાટાના ભાનથી રહિત કરી દેનાર કર્મીને માહનીય કર્મ કહે છે. આ કમ મદિરાની જેમ જીવને બેભાન કરી નાખે છે, તેને લીધે જીવ પરવશ થઇ જાય છે. માહનીય કમના બે પ્રકાર છે–(૧) દ'ન માહનીય અને (૨) ચારિત્ર માહનીય. દન મેહનીયના પણ નીચે પ્રમાણે ત્રણ બેટ્ઠ કહ્યા છે-(૧) મિથ્યાત્વ (ર) મિશ્ર માહનીય, અને (૩) સમ્વક્ પ્રકૃતિ. સામ યિક આદિ ચારિત્રને જે મેાડિત કરી નાખે છે એટલે કે વિષયમાં વિપરીત તેમના અભિનિવેશની ઉત્પત્તિ કરે છે, તે પ્રકારના કમને ચારિત્ર મેાહનીય કહે છે. તે ચારિત્ર માહનીય કમ ૧૬ કષાય અને નેાકષાયના ભેદથી ૨૫ પ્રકારનું છે, દન મેહનીય કના ત્રણ ભેદે ને તેમાં ઉમેરવાથી કુલ ૨૮ ભેદ થાય છે. તથા જેને પ્રતિસમય વિનાશ થતા રહે છે. એટલે કે જે પ્રતિસમય વ્યતીત થતું રહે છે, તે આયુ છે. અથવા-પેાતાના કૃતકના ઉઠયાનુસાર પ્રાપ્ત ગતિમાંથી નીકળવાની અભિલાષાવાળા જીવને પણ જે ગતિમાંથી નીકળવા દેવામાં પ્રતિ બન્ત્રક ( રાકનાર ) છે, તે કર્મ'નુ' નામ આયુકમ છે. તે કમ ખેડી જેવુ હાય છે. પગમાં રહેલી એડી જેમ જીવને તે સ્થાને જ રોકી રાખે છે, એજ પ્રમાણે આયુક્રમ પશુ જીવને પ્રાપ્ત શરીરમાં જ પેાતાની સમાપ્તિ થાય ત્યાં સુધી રોકી રાખે છે. કહ્યું પણ છે... તુä ન ફર્ક ”—ઇત્યાદિ
આયુક` જીવને દુ:ખ કે સુખ આપતું નથી, પરન્તુ સુખદુઃખના આધારરૂપ પ્રાપ્તદેહમાં તે જીવને રેકી રાખે છે. તે આયુકના નીચે પ્રમાણે એ પ્રકાર છે-(૧) અાયુષ્ક અને (૨) ભવાયુષ્ક, અદ્ધાયુષ્ક કાયસ્થિતિરૂપ છે. મનુષ્ય અને પચેન્દ્રિય તિય ચેામાં અદ્વયુકને સદ્ભાવ હોય છે. કાઇ કાઇ જીવાના વર્તમાનભવને નાશ થવા છતાં પણ તે જતું નથી-છૂટતું નથી. તેના ઉત્કૃષ્ટ કાળ સાત-આઠ ભત્રગ્રહણ પ્રમાણ છે એટલે કે કઈ પણ મનુષ્ય અથવા પચેન્દ્રિયતિય ચ પેાતાની મનુષ્યગતિમાં અથવા પોંચેન્દ્રિયતિય ચ ગતિમાં લગાતાર સાત આઠ ભવ ( જન્મ ) સુધી રહી શકે છે અને ત્યારબાદ તે એ ગતિને છેડી દે છે. ભવાયુક ભવસ્થિતિરૂપ હાય છે. દેવા અને નારકામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૨૧