Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખાલાચના કેટલા ટુકડા કરવા તે નીચે પ્રમાણે સમજવું સૂક્ષ્મપનક જીવના શરીરની જેટલી અવગાહના હાય છે, તે અવગાહનાથી અસખ્યાતગણુાં ટુકડા તે ખાલાગ્રાના કરવા જોઇએ. એવાં ટુકડાની કલ્પના પાઠકે પેાતાની બુદ્ધિથી જ કરવી જોઈએ, કારણ કે વ્યવહારમાં આ પ્રકારની વાત સંભવી શકતી નથી. કહેવાનું તાત્પ એ છે કે એવાં ખાલાગ્રાના અસંખ્યાત ટુકડા કલ્પનાથી જ કરવાનું શકય છે.
હવે તે ખાલાગેાના તે ટુકડાઓ વડે તે ફૂવાને ઠાંસી ઠાંસીને ભરી દેવા જોઈએ. ત્યારખાદ પ્રતિ સમય તેમાંથી એક એક ટુકડાને બહાર કાઢતાં કાઢતાં તે કૂવા જેટલા સમયમાં તે ખાલાગ્રાના ટુકડાઓથી રહિત થઈ જાય છે, બિલકુલ ખાલી થઈ જાય છે, તેટલા કાળને “ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યાપમ ’” કહે છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પચેપમની ૧૦ કેટિકોટિના એક ‘ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ ’ કાળ થાય છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પળ્યેાપમથી જન્ય સાગરાપમ દ્વારા દ્વીપેા અને સમુદ્રોની ગણતરી થાય છે.
વ્યાવહારિક અદ્ધાપલ્યાપમ અને સાગરે પમનું સ્વરૂપ તે સૂત્રકારે આ સૂત્રની શરૂઆતમાં જ તાવી દીધું છે. હવે સૂક્ષમ અદ્ધાપચેપમનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે—જેના અસંખ્યાત ખડા કરવામાં આવ્યા હાય એવા ખાલાગ્રો વડે ઉપયુક્ત પ્રમાણવાળા ફૂવાને ખૂબ જ ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે. ત્યારખાદ સે। સે। વર્ષે તે કૂવામાંથી એક એક ખાલાગ્રખડને મહાર કાઢવામાં આવે. આમ કરતાં કરતાં જેટલા સમયે તે કૂવા તે ખાલાગ્રખડાથી ખિલકુલ રહિત ( ખાલી ) થઇ જાય છે, એટલા કાળને ‘ સૂક્ષ્મ અદ્ધા પચેપમ કહે છે. ' સૂક્ષ્મ અદ્ધા પક્ષેાપમની ૧૦ કૅટિ કોટિ પ્રમાણુને અદ્ધાસાગરોપમ ” કાળ હોય છે. આ સૂક્ષ્મ અદ્ધાપલ્યાપમ જન્ય સૂક્ષ્મ શ્રદ્ધાસાગરોપમ દ્વારા નારકા, તિય ચૈાનિકા, મનુષ્યા અને દેવાના આયુષ્યના સાપની ગણતરી કરી શકાય છે. ક્ષેત્રપલ્યાપમ પણ એજ પ્રકારનું છે, પરન્તુ તેના કથનમાં નીચે પ્રમાણે વિશેષતા છે—
66
સૂક્ષ્મ
બાલાગ્રંથી સ્પષ્ટ એક એક આકાશપ્રદેશને પ્રતિ સમય મહાર કાઢતાં કાઢતાં જેટલા સમયમાં તે કૂવા તેમનાથી ખાલી થઈ જાય, એટલા કાળનું નામ • વ્યાવડારિક ક્ષેત્ર પલ્યાપમ ' છે. એવા વ્યાવgારિક ક્ષેત્ર પડ્યેાપમની ૧૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૧૦