Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બતાવવામાં આવેલ છે. તે ગાથા આ પ્રમાણે છે-“ ચિદ્ધ સચિત્રાળુ ” ઈત્યાદિ. આ ગાથા સપ્રતિપક્ષ ( પ્રતિપક્ષ સહિત ) કહેવી જોઇએ. એટલે કે આ ગાથામાં પ્રકટ કરેલા સિદ્ધ, સેન્દ્રિય આઢિ સશરીરી પર્યન્તના જીવા પાતપેાતાના પ્રતિપક્ષ સહિત કહેવા જોઇએ. જેમકે સિદ્ધ જીવ અને અસિદ્ધ જીવ, સેન્દ્રિય જીવ અને અનિન્દ્રિય જીવ, એજ પ્રમાણે સકાય પૃથ્વીકાય આદિ જીવાને આશ્રિત કરીને સમસ્ત જીવેનું તેમના પ્રતિપક્ષ સહિત કથન થયું જોઇએ. જેમ સિદ્ધ–અસિદ્ધ, અને (૨) સેન્દ્રિય-અનિન્દ્રિય આ જીવાને પાત પોતાના પ્રતિપક્ષ સહિત પ્રકટ કરવામાં આવ્યા છે, (૩) એજ પ્રમાણે પૃથ્વી આદિ ષવિધકાય વિશિષ્ટ ( છકાય જીવે ) સંસારી જીવા અને તેનાથી ભિન્ન એવાં અકાય જીવા–સિદ્ધ થવા, (૪) સચાગ સ`સારી જીવે અને અયોગ ૧૪ માં ગુણુસ્થાનવત્ છત્ર અને સિદ્ધ જીવ, (પ) સવેદ ( વેદ સહિત ) સ’સારી જીવ અને અવેટ્ટ ( વેટ્ટ રહિત ) ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ માં ગુણસ્થાનવત્ જીવે અને સિદ્ધ જીવા, (૬) સકષાયી સંસારી જીવા-સૂક્ષ્મ સાંપરાય પર્યન્તના જીવા અને અકષાયી જીવેા-ઉપશાન્ત માહાર્દિક ચાર અને સિદ્ધો, (૭) સલેક્ષ્ય જીવા–મયેાગિ ગુણુસ્થાન પન્તના જીવા-સસારી જીવે અને અલૈશ્ય જીવે અયેગિ જીવા અને સિદ્ધ જીવેા, (૮) જ્ઞાનીછવા-સમ્યગ્દૃષ્ટિ જીવા અને અજ્ઞાની જીવા-મિથ્યાદષ્ટિ જીવે, (૯) સાકારે પયાગ અને અનાકારોપયોગયુક્ત જીવા ( ઉપયોગ એ પ્રકારના છે—એક સાકાર પચેગ અને ખીને અનાકારાપયેાગ. )જે જીવ સાકારાપયાગથી યુક્ત હાય છે તેને સાકારાપયેગ યુક્ત કહે છે અને અનાકાર ઉપયેગથી યુક્ત જીવને અનાકારે પયેગયુક્ત કહે છે. જે ઉપયેાગ વિશેષાંશને ગ્રહણ કરવાની શક્તિરૂપ આકારથી યુક્ત હોય છે તેનુ નામ સાકારાપયેાગ છે. તેનું ત્રીજુ નામ જ્ઞાનાપયેળ છે. આ ઉપચાગથી ભિન્ન જે ઉપયાગ છે તેનું નામ અનાકારાપયોગ અથવા દ નાપાગ છે, (૧૦) એજ આહાર, શમ આહાર અને કવલાહાર, આ ભેદવાળા આહાર વિશેષને ગ્રહણ કરનારા જીવાને આહારક કહે છે અને નિગ્રહ્રગતિ સમાપન્ન આદિક ચાર અનાહરક જીવા ગણાય છે. કહ્યું પણ છે-“ વિનમાળા ’ ઇત્યાદ્વિ–વિગ્રહગતિ સમાપન્નક જીવ, સમુદ્ધાતાવસ્થાયુક્ત કેવલિ જીવ, અચેાગી જીવ અને સિદ્ધ જીવ, આ ચાર પ્રકારના જીવ! અનાહારક હાય છે (૧૧) ભાષક અને અભાષક જીવેા. ભાષાપર્યોતિથી પર્યાપ્ત થયેલા જીવાના ભાષકમાં અને ભાષાપર્યાપ્તિથી રહિત જીવાના-અર્ચાગિ જીવ અને સિદ્ધ જીના-અભાષકમાં સમાવેશ થાય છે. (૧૨) ચરમ જીવ-મૈાક્ષગામી જીવ અને અચરમ જીવ. ભવ્યત્વ ભાત્ર સપન્ન ઢાવા છતાં જેમને ચાલુ ભવ ચરમભવ નથી એવા જીવાને અચરમ જીવા કહે છે. (૧૩) સશરીરી જીવયથા સભવ પાંચ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૧૩