Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નદીઓ અને ૧૨ હદ આદિ આવેલાં છે, તેમનાં નામ જબૂદ્વીપના પ્રકરણમાં બતાવ્યા અનુસાર જ છે. ધાતકી ખંડના પૂર્વાર્ધમાં એક મેરુ, છ ક્ષેત્રો ૬ વર્ષધર પર્વતે, ૧૪ નદીઓ અને ૬ હદ ( દ્રહ) છે, અને પશ્ચિમમાં પણ મેરુ આદિની સંખ્યા એટલી જ છે. તેથી જ ત્યાં બે મેરુ, ૧૪ ક્ષેત્રે આદિ હોવાનું કથન કરવામાં આવ્યું છે–આ દ્વીપમાં પૈડાના આરાના સમાન પર્વત છે અને આરાની વચ્ચે આવેલા વિવરના (આરા વચ્ચેના ખાલી ભાગ) સમાન ક્ષેત્રે છે, ત્યાં પણ કૂટશા૯મલિ અને ધાતકીવૃક્ષ છે, તેમાં ગરુડવેણુદેવ અને સુદર્શનદેવ નિવાસ કરે છે.
ઘાતકીખંડના પશ્ચિમમાં મન્દર (મેરુ ) પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશા તરફ પણું અનુક્રમે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્ર નામનાં બે ક્ષેત્રે આવેલાં છે તે અને ક્ષેત્રે પણ બહુસમ આદિ વિશેષણવાળાં છે. ત્યાંના મનુષ્ય પણ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના છએ આરાને અનુભવ કરે છે. ત્યાં કૂટ શાલમલિ અને મહાધાતકી વૃક્ષ છે. તેમાં ગરુડવેણુદેવ અને પ્રિયદર્શન દેવ રહે છે. ધાતકીખંડ દ્વીપમાં બે ભરતક્ષેત્ર, બે એરવત ક્ષેત્ર, બે હૈમવત, બેઠેરણ્યવત, બેહરિવર્ષ, બરમ્યાવર્ષ, બે પૂર્વ વિદેહ, બે પશ્ચિમ વિદેહ, બે દેવકુરુ મહામ, બે દેવકુરુ મહા ક્રમવાસી દેવ, બે લઘુ હિમવાન, બે મહાહિમવાન, છે નિષધ એ નિલવન્ત, બે રુકમી, બે શિખરી, બે શબ્દાપાતી, બે શબદાપાતીનિવાસી સ્વાતિદેવ, બે વિકટાપાતી, બે વિકટાપાતી પ્રભાસ દેવ, બે ગન્ધાપાતી, બે ગન્ધાપાતિનિવાસી અરુણદેવ, બે માલ્યવત્પર્યાય, બે માલ્યવત્પર્યાયવાસી પદ્યદેવ, બે માલ્યવન્ત, બે ચિત્રકૂટ, બે પદ્મકૂટ, બે નલિનકૂટ, બે એકશૈલ, બે ત્રિકૂટ, બે શ્રવણકૂટ, બે અંજન, બે માતંજન, બે સૌમનસ, બે વિદ્યુ—ભ, બે અંગવતી, બે પદ્માવતી, બે આશીવિષ, બે સુખાવહ, બે ચન્દ્રપર્વત, બે સૂર્ય પર્વત, બે નાગપર્વત, બે દેવપર્વત, બે ગન્ધમાદન, બે ઈક્ષકાર પર્વત, બે ક્ષુદ્રહિમ વસ્કૂટ, બે વૈશ્રવણકૂટ, બે મહાહિમસ્કૂટ, બે વેડૂર્યકૂટ, બે નિષધકૂટ, બે ચક ફૂટ, બે નલવસ્કૂટ, બે ઉપદર્શનકૂટ, બે રુકમીકૂટ, બે મણિકંચનકૂટ, બે શિખરીફૂટ, બે તિકિટ, બે પદ્મહદ, બે પહદવાસિની શ્રીદેવીઓ, બે મહાપહંદ, બે મહાપહદવાસિની હીદેવીએ, બે પુંડરીક હદ, બે પુંડરીક હદનિવાસિની લહમીદેવીઓ, બે ગંગાપ્રપાતહદ, બે રક્તપાતહર, બે સહિત નદીઓ, યાવત બે ગઝૂલા નદીઓ, બે ગ્રાહાવતી બે પદ્માવતી, બે તસજા , બે મત્તજલા, બે ઉન્મત્તજલા, બે ક્ષીરદા, બે સિંહસ્રોતસી, બે અંતવાહિની બે ઉમિમાલિની, બે ફેનમાલિની, બે ગંભીરમાલિની, એ કચ્છા, બે સુકચ્છા, બે મહાકછા, બે કચ્છકાવતી, બે આવર્તા, બે મંગલાવર્તા, બે પુષ્કલાવતી, બે બે વત્સ બે સુવત્સા, બે મહાવત્સા, બે વત્સકાવતી, બે રમ્ય, બે રમ્યક, બે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૮૫