Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
રમણીય, બે મંગલવતી, બે પદ્મા, બે સુપદ્મા, બે મહાપદ્મા, બે પકાવલી, બે શંખા, બે નલિના, બે કુમદા, બે સલિલાવતી, બે વખા, બેસુવા, બે મહાવા, બે પ્રકાવતી, બે વષ્ણુ, બે સુવષ્ણુ, બે ગંધિલા, બે ગધિલાવતી, બે ક્ષેમા, બે ક્ષેમપુરી, બે રિટ્ટા, બે શિષ્ટ પુરી, બે ખશી, બે મંજૂષા, બે ઔષધિ, બે પુંડરીકિણી, બે સુસીમા, બે કુંડલા, બે અપરાજિતા, બે પ્રભંકરા, બે અંકાવતી, બે પદ્માવતી, બે શુભા, બે રત્નસંચયા, બે અશ્વપુરા, બે સિંહપુરા, બે મહાપુરા, બે વિજયપુરા, બે અપરાજિતા, બે અપરા, બે અશેકા, બે વિગતશકા, બે વિજયા, બે વૈજયન્તી, બે જયન્તી, બે અપરાજિતા, બે ચક્રપુરા, બ ખંડપુરા, બે અવધ્યા, બે અધ્યા , બ ભદ્રશાલવન, બ નન્દનવન, એ સૌમનસ્યવન, બે પંડકવન, બે પાંડુકમ્મલશિલા, બે અતિ પાંડકમ્બલશિલા. એ રકતકંબલશિલા, બે અતિરકત કંબલશિલા, બે મન્દર અને બે મન્દર ચૂલિકા છે. આ રીતે અહીં તે ધાબ બબ્બના હિસાબે છે. ધાતકીખંડ દ્વીપની વૈદિક બે ગભૂતિ (કેશ) પ્રમાણ ઊંચી છે.
કાલોદ સમુદ્રની વેદિકા બે ગભૂતિપ્રમાણ ઊંચી છે. પુષ્કરવર દ્વીપાધના અવધિમાં મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં બે વર્ષ (ક્ષેત્ર) આવેલાં છે. તે બને બસમ આદિ પૂર્વોક્ત વિશેષવાળાં છે તે અને ક્ષેત્રોનાં નામ પણ ભરત અને રિઅરવત છે. એ જ પ્રમાણે તે પુષ્કરવર દ્વીપાર્ધમાં પણ છે કુરુ પર્યના પૂર્વોક્ત ક્ષેત્રે આવેલા છે, એટલે કે ત્યાં બે દેવકુરુ અને બે ઉત્તરકુરુ પર્યન્તના ક્ષેત્રે છે ત્યાં કૂટશાલમલિ અને પદ્મવૃક્ષ નામના બે મહા. ક્રમ (મહાવૃક્ષ) છે. તે મહાદુમમાં ગરુડ વેણુદેવ અને પદ્મદેવ નામના બે દેવે નિવાસ કરે છે. ત્યાં જે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્ર આવેલાં છે. તેના મન છએ પ્રકારના કાળને અનુભવ કરે છે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપ ઈના પશ્ચિમાર્યમાં પણ મન્દર પતની ઉત્તર-દક્ષિણ દિશામાં બે વર્ષ (ક્ષેત્રે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૮૬