Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ધારચાંસળઈત્યાદિ-ધાતકીખંડની વેદિકા જંબુદ્વીપની વેદિકાની જેમ બે ગભૂતિ (કેશ) પ્રમાણ ઊંચી છે. ધાતકીબંડ દ્વીપ પછી કાલેદ સમુદ્ર આવેલ છે, તેથી સૂત્રકાર હવે કાલેદ સમુદ્રની પ્રરૂપણું કરે છે–
“#ાટોરા ” ઈત્યાદિ–આ કાલેદ સમુદ્રની વેદિકાનું સૂત્ર સુગમ છે. કાલેદ સમુદ્રની પછી તુરત જ આવતે હેવાથી જ પુષ્કરવર દ્વીપની વક્તવ્યતાના વિષયમાં સૂત્રકારે “પુરવહીવઢપુત્યિમેળ ” ઇત્યાદિ સૂત્ર કહેલ છે. પુષ્કરવરદ્વીપના પૂર્વાર્ધ, પશ્ચિમાદ્ધિ અને તદુભય (બને) રૂ૫ ત્રણેનું વર્ણન તે સુગમ અને પ્રસિદ્ધ છે તેથી તેનું અહીં વધુ વર્ણન કર્યું નથી. પુષ્કરવાર દ્વીપના પૂર્વાદ્ધતા અને પરાર્ધતા (પશ્ચિમાર્થતા ) ધાતકીખંડની જેમ બે ઈષકાર પર્વતોથી જ થઈ છે એમ સમજવું. તેની વેદિકા પણ ધાતકીખંડની વેદિકાની જેમ બે ગતિ પ્રમાણુ છે, તથા તેમાં બીજા પણ દ્વીપ અને સમુદ્ર છે તેમની વેદિકા પણ બે ગગૃતિપ્રમાણ ઊંચી છે-જૂન અથવા અધિક નથી. છે સૂ. ૩૫ છે
દ્વીપસમુદ્રોને ઇન્દ્રકા નિરૂપણ
તે દ્વીપે અને સમુદ્રો ઈન્દ્રોના ઉત્પાત પર્વતના આશ્રયભૂત હેય છે, તેથી હવે સૂત્રકાર તે ઈન્દ્રોની વક્તવ્યતાનું કથન કરે છે –
“ો અસુરકુમri gum” ઈત્યાદિ– સત્રાર્થ—અસરકારોના બે ઈન્દ્રોનાં નામ અમર અને બલિ છે. નાગકુમારોના બે ઇન્દ્રોનાં નામ ધરણ અને ભૂતાનંદ છે. સુપર્ણકુમારોના બે ઈન્દ્રોનાં નામ વેણુદેવ અને દાલિ છે. વિઘુકુમારના બે ઈન્દ્રોનાં નામ હરિ અને હરિસહ છે. અગ્નિકુમારોના બે ઈન્દ્રોનાં નામ અગ્નિશિખ અને અગ્નિમાણવ છે. દ્વીપ માટેના બે ઈન્દ્રોનાં નામ પુણ્ય અને વિશિષ્ટ છે. ઉદધિકુમારનાં બે ઈન્દ્રોનાં નામ જલકાન્ત અને જલપ્રભ છે. દિકકુમારોનાં બે ઈન્દ્રોનાં નામ અમિતગતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧