Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાટિકાનું પાટન ( વસ્ત્રને ફાડવાની ક્રિયા ), કમલના શતદલાનું છેદન, અને તારયત્ર શબ્દ સંચારણુ આદિ અનેક ઉદાહરણ છે. જ્યારે આપણે કોઇ વસ્ત્રને ફાડીયે છીએ, ત્યારે માપણને એવું લાગે છે કે તે વસ્ર ઘણાં જ ઓછા સમયમાં ફાટી જાય છે, પરન્તુ તે માન્યતા ખરાખર નથી, કારણ કે જ્યારે તે પશાટિકાને ( વસ્ત્રને ) કાડવામાં આવે છે, ત્યારે ( તે સમયે ) તે તેને પ્રથમ તંતુ ફાટે છે. તે પ્રથમ તંતુમાં પણુ અસંખ્યાત પમા ( અતિ ખારીકમાં મારીક ) સઘાત હૈાય છે. એક સમયમાં જેટલા સઘાત છેદાય છે-ફાટે છે તે અનન્ત સધાતાના સ્થૂલતર એક જ સંઘાત વિવક્ષિત હોય છે. એવાં સ્થૂલતર સઘાત એક પક્ષ્મમાં અસખ્યાત હોય છે. આ ક્રમે છેદન થતાં થતાં અસખ્યાત સમામાં જ ઉપરિતન ( સૌથી ઉપરના ) પમનું છેદન થાય છે. આ રીતે એક પક્ષ્મના છેદનમાં જેટલેા કાળ લાગે છે તેના અસંખ્યાતમાં 'શરૂપ કાળને સમય કહે છે. આ સમયની વિશેષ વ્યાખ્યા જાણવાની ઇચ્છાવાળા પાકાએ ઉપાસકદશાંગના પહેલા સૂત્રની અગારસ’જીવની ટીકા વાંચી લેવી. અસખ્યાત સમયેાની એક અ.વલિકા થાય છે. આ આલિકા ક્ષુલ્લક ભગ્રહણુરૂપ કાળના ૨૫૬ માં ભાગપ્રમાણ હોય છે. સમય અથવા આલિકારૂપ જે કાળવિશેષ છે, તેમની સાથે જીવાદિકને કોઇ વિરોધ નથી તેથી તે જીવની પર્યાયરૂપ છે અને પર્યાય અને પર્યાયીમાં કંઇક અંશે અભેદ માનવામાં આવે છે, તેથી તેમને જીત્ર અને અજીવ આદિરૂપે કહેવામાં આવ્યા છે. સમયાદિક જીવાદિકથી ભિન્ન નથી. ' આ કથનના ભાવ નીચે પ્રમાણે છે. સાઢિ સવસાન અન્ત ચુત) આદિ ભેદવાળી છત્રાદિકાની જે સ્થિતિ છે, તેના જ ભેઃ તે સમયાદિક છે. આ સ્થિતિજીવ અને અજીવના ધરૂપ છે. આ ધર્માં પેાતાના ધર્મી કરતાં અત્યંત ભેદવાળા હોતા નથી તેથી ધર્મ અને ધર્મીમાં અભેદ્યોપચારની અપેક્ષાએ સમય અને આલિકા જીવ અને અજીવ રૂપ વ્યવહારને પ્રાપ્ત થઈ જાય છે. જે ધમના ધીથી અત્યન્ત ભેદ માનવામાં આવે, તે તેના કરતાં બિલકુલ ભિન્ન થઈ જવાને
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૯ ૬