Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ક્ષણ ( ભિન્ન પ્રકારના) હેાવાને લીધે તેને અખધના જેવા જ કહેવામાં આવ્યા છે. જે કર્મોના આ ખંધ હોય છે તે કમ અ૫સ્થિતિક આદિ વિશેષણાવાળું હાય છે. કહ્યુ પણ છે કે- અવ' વાચમકયં ” ઈત્યાદિ. અહીં કમને જે અલ્પ કહેવામાં આવ્યું છે તે સ્થિતિની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, અને તેને જે ખાદર કહેવામાં આવ્યું છે તે પિરણામની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. તેને જે મૃદુક કહેવામાં આવ્યું છે તે અનુભવની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, તેને જે બહુ વિશેષણુ લગાડયું છે તે પ્રદેશમહુત્તાની અપેક્ષાએ લગાડયુ' છે, તેને જે રૂક્ષ કહેવામાં આવ્યું છે તે રેતીની જેમ નીરસ થઈ જવાની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, તેને જે મન્દ કહેવામાં આવ્યું છે તે લેપની અપેક્ષાએ કહેવામાં આવ્યુ છે, તથા તેને જે મહાત્મય કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ રૂપે તેને વ્યય થઈ જવાની અપેક્ષાએ કહેવામાં આવ્યુ છે. એજ વાત સુત્રકારે “ નીવાળું ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે.
આ રીતે જીવ એ સ્થાને વડે અશુભભવના કારણરૂપ અશુભકમને અધ કરે છે, તેમને ( કમ પુદ્ગલેને ) પૃષ્ઠ આદિ અવસ્થાવાળાં કરે છે-તેમને અનુષધ રહિત કરતા નથી. એટલે કે એ સમયની સ્થિતિવાળા શુભકમાંના ખંધ તેઓ કરતા નથી, કારણ કે એ સમયની સ્થિતિવાળુ' જે કમ હૈાય છે, તે કમના બંધ કેવળ ચેાગનિમિત્તક જ હાય છે. જીવાના અશુભકર્મોના બંધનું કારણુ રાગ અને દ્વેષ જ ગણાય છે. એજ વાત સૂત્રકારે " रागेण चैव दोसेण ચૈવ ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. અહીં કોઇને કદાચ એવી શંકા થાય કે કર્માંબધના કારણ તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેગ કહ્યાં છે, છતાં અહીં માત્ર કષાયાને જ શા માટે કર્માંબધના કારણરૂપ કહેવામાં આવ્યા છે? આ શંકાનું નીચે પ્રમાણે સમાધાન કરી શકાય-કમ બંધમાં તેમની પ્રધાનતા પ્રકટ કરવા નિમિત્તે જ અહીં તેમને ( કષાયાને ) કંબ ંધના કારણુ ( રૂપ બતાવવામાં આવ્યા છે, કારણ કે કખ ધ થાય ત્યારે કર્મોની સ્થિતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૦૪