Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પર્વતે છે અને તે પર્વત પર પદ્મનાભ નામના બે દે રહે છે આ પ્રકારના તે ચાર વૃત્તવૈતાઢના યુગલોનાં નામ છે.
“ મારવંત” ઉત્તરકુરુની પૂર્વ દિશામાં બે માલ્યવન પર્વ છે. તેમનું બીજું નામ ગજદન્ત પર્વતો પણ છે, કારણ કે તેમનો આકાર હાથીના દાંત જે છે. ત્યાંથી આગળ જતાં ભદ્રશાલવન અને તેની વેદિકા અને વિજય, ત્યાંથી આગળ જતાં સીતા નદીના ઉત્તર કિનારા તરફ ચિત્રકૂટ નામના બે વક્ષસ્કાર પર્વતે છે તે બને પર્વતે ઉત્તર દક્ષિણ તરફ વિસ્તરેલા છે. બે પદ્મફૂટ છે. તે બન્ને પક્ટ વિજય અને અન્તર નદીથી અન્તરિત છે. એટલે કે પહેલાં વિજયક્ષેત્ર આવે છે. ત્યારબાદ પાટ છે, ત્યારબાદ અન્તર નદી છે અને ત્યારબાદ પદ્મફટ છે, અને ત્યારબાદ વિજય છે. આ પ્રકારે અન્તરિત બે પાકૂટ છે. એ જ પ્રમાણે બે નલીનકૂટ છે અને બે બીજાં એક શિલ છે. પર્વવન મુખવેદિક અને વિજયની સામે, સીતા નદીના દક્ષિણ કિનારા તરફ નીચે પ્રમાણે ચાર પર્વતયુગલ છે-બે ચિત્રકૂટ, બે વૈશ્રવણકૂટ, બે અંજનકૂટ, અને બે માતજન. ત્યારબાદ બે સૌમનસ પર્વત આવેલા છે. તે બને સૌમનસ પર્વતે દેવકુની પૂર્વ દિશામાં છે, અને તેમનો આકાર ગજદોના જે છે. એ જ પ્રમાણે દેવકુરુની પશ્ચિમ દિશામાં વિદ્યુતપ્રભ નામના બે ગજદન્તાકાર પતે છે. ત્યારબાદ ભદ્રશાલવન, તેની વેદિકા અને વિજય, ત્યાંથી આગળ જતાં અંકાવતી આદિ પર્વતના ચાર યુગલ આવે છે. તે ચાર પર્વતયુગલો શીતેદા નદીની દક્ષિણ દિશાના તટપર આવેલા છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે–એ અંકાવતી પર્વત, બે પદ્માવતી પર્વત, બે આશીવિષ પર્વત અને બે સુખાવહ પર્વત. પશ્ચિમવન મુખવેદિકા અને અન્ય વિજયની પૂર્વ દિશામાં અનુક્રમે નીચે પ્રમાણે ચાર પર્વતના યુગલ છે-બે ચન્દ્રપર્વત, બે સૂરપર્વત, બે નાગપર્વત અને બે દેવપર્વત. ત્યારબાદ ગન્ધમાદન નામના બે ગજદન્તાકાર પતે આવેલા છે. તે બનને ગન્ધમાદન પર્વતે ઉત્તરકુરુના પશ્ચિમ ભાગમાં છે. ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં એવા બએ ગન્ધમાદન પર્વત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૯૦