Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
રસાસ્વાદ લે
ત્યારે તે જીભના એક ભાગથી ( પક્ષઘાત રહિત ભાગથી ) જ છે. ત્યારે જીભ પેાતાના સર્વ ભાગેથી રસાસ્વાદ કરી શકતી નથી. શબ્દશ્રવણુ આદિ ષનાં પરિણામે છે, તેમના વિષે તેા કહી દેવામાં આવ્યું છે. હવે સૂત્રકાર આ સંબંધને જ અનુલક્ષીને તેમના પરિણામાન્તરાને પ્રકટ કરે છે- રોહિઁ ટાળેä ' ઇત્યાદિ. એ સ્થાનેા દ્વારા આત્મા એક દેશથી ( અ’શતઃ ) અથવા સદેશથી ( સ`પૂર્ણતઃ ) ચમકે છે-પ્રકાશિત થાય છે. તે પતગિયાની જેમ એક દેશપી અથવા દ્વીપકની જેમ સ` દેશથી પ્રકાશિત થાય છે. અથવા- અવમાસને ’” ક્રિયાપદને જાણે છે” એવા પણ અથ થાય છે. આ પ્રકારના અથગ્રહણુ કરવામાં આવે તે અહીં નીચે પ્રમાણે અ સમજવે-આત્મા અધિજ્ઞાન આદિ દ્વારા જે જાણે છે તે દેશતઃ જાણે છે, પરંતુ કેવળજ્ઞાન દ્વારા જે જાણે છે તે સર્વ દેશથી (સ'શુ રૂપે) જાણે છે. એજ પ્રમાણે આત્મા એ રીતે પ્રરૂપે દ્યોતિત ( પ્રકાશિત ) થાય છે. એજ પ્રમાણે આત્મા દેશરૂપે અને સરૂપે વિક્રિયા કરે છે. હસ્ત આદિની વિક્રિયા કરવી તેનું નામ દેશતઃ વિક્રિયા છે અને સમસ્ત શરીરની વિક્રિયા કરવી તેનુ નામ સદેશતઃ વિક્રિયા છે. “ ચાતિ ” આ ક્રિયાપદ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આત્મા એક દેશથી અથવા સર્વદેશથી મૈથુ નતું સેવન કરે છે. મનાયેાગ આદિત્રણ ચેગમાંથી કાઈ પણુ નનું સેવન કરવું તેનું નામ એક દેશથી મૈથુન સેવન છે, દ્વારા મૈથુનનું સેવન કરવું તેનું નામ સર્વ દેશથી મૈથુન સેવન છે. (૪) એજ પ્રમાણે આત્મા ( જીવ ) એક દેશયી અને સ` દેશથી ભાષા એલે છે. એક દેશથી ભાષા ખેલવી એટલે જિડ્વાગ્ર આદિ એક સ્થાનથી ભાષા ખેલવી, સર્વ દેશથી ભાષા મેલવી એટલે તાળવા આદિ સમસ્ત સ્થાને દ્વારા ભાષા એલવી. (૫) એજ રીતે છત્ર શરૂપે અને સરૂપે આહાર ગ્રહણ કરે છે. માત્ર મુખ દ્વારાજ આહાર ગ્રહણ કરવા તેનુ નામ દેશરૂપે આહાર ગ્રહણ કર્યાં કહેવાય છે. એ જ આહારની અપેક્ષાએ આત્મા સમસ્ત શરીર દ્વારા જે આહાર ગ્રહણ કરે છે તેને સરૂપે આહાર ગ્રહણ કર્યાં કહેવાય છે. ( ૬ ) એજ પ્રમાણે જીવ પેાતાના દ્વારા ગ્રહણ કરાયેલા આહારને ખલરસ ભાગ રૂપે
એક દ્વારા મૈથુ અને ત્રણે ચેગા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૫૧