Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકા–આચાર બે પ્રકારના કહ્યા છે–(૧) જ્ઞાનાચાર, (૨) જ્ઞાનચાર. જ્ઞાનાચારના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) દશનાચાર અને (૨)
દર્શનાચાર. નેદનાચારના પણ નીચે પ્રમાણે બે ભેદ છે–(૧) ચારિત્રા ચાર અને (૨) ચારિત્રાચાર. ને ચારિત્રાચારના પણ બે ભેદ કહ્યા છે– (૧) તપ આચાર અને (૨) વયાચાર. પ્રતિમા (સાધુના અભિગ્રહરૂપ નિયમને પ્રતિમા કહે છે.) બે પ્રકારની કહી છે-(૧) સમાધિ પ્રતિમા અને ઉપધાન પ્રતિમા, પ્રતિમાના આ પ્રમાણે બે ભેદ પણ કહ્યા છે. (૧) વિવેક પ્રતિમા અને (૨) મૃત્સર્ગ પ્રતિમા. ભદ્રા અને સુભદ્રાના ભેદથી પણ પ્રતિમા બે પ્રકારની કડી છે. તથા મહાભદ્રા અને સર્વતોભદ્રા નામના પણ પ્રતિમાના બે ભેદ કહ્યા છે. તેના મુદ્દામેક પ્રતિમા અને મહતી મોક પ્રતિમા, આ બે ભેદ પણ કહ્યા છે. આ સિવાય પ્રતિમાના નીચે પ્રમાણે બેભેદ પણ કહ્યા છે–(૧) યવમધ્યાચન્દ્ર પ્રતિમા અને (૨) વાધ્યાચન્દ્ર પ્રતિમા સામાયિકના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) અગાર સામાયિક અને અનગાર સામાયિક. અહીં ચાર સૂત્ર સરળ છે. ગુણેની વૃદ્ધિ માટે જે આચરવામાં આવે છે તેને આચાર કહે છે. એટલે કે શાસ્ત્રવિહિત જે માર્ગ (વ્યવહાર) છે, તેનું નામ આચાર છે. શ્રુતજ્ઞાનનું નામ જ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન વિષયક જે આચાર છે તે આચારને જ્ઞાનાચાર કહે છે. તે જ્ઞાનાવાર કાળ આદિના ભેદથી આઠ પ્રકારના છે. કહ્યું પણ છે કે
“ જાણે વિધા'' ઈત્યાદિ–તે પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) કાલાચાર, (૨) વિનયાચાર, (૩) બહુમાનાચાર, (૪) ઉપધાનાચાર, (૫) અનિવાચાર, (૬) વ્યંજનાચાર, (૭) અર્થાચાર અને (૮) તદુભયાચાર.
જ્ઞાનાચારથી ભિન્ન જે આચાર છે તેને જ્ઞાનાચાર કહે છે. તે ને જ્ઞાનાચારના બે ભેદ કહ્યા છે-(૧) દર્શનાચાર અને (૨) દર્શનાચાર, દર્શન એટલે સમ્યકત્વ. સમ્યકત્વ વિષયક જે આચાર છે, તે આચારને દર્શ. નાચાર કહે છે. તે દશનાચાર નિશક્તિ આદિના ભેદથી આઠ પ્રકારના છે. કહ્યું પણ છે કે –
રિસંહિટ રિલિરઈત્યાદિ તે આઠ ભેદે નીચે પ્રમાણે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૬૧