Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વર્ષધરાદિ પર્વતોકે દૈવિધ્યતાકા નિરૂપણ
વંતૂરણ ગરણ” ઈત્યાદિ– ટીકાથ–મધ્ય જબૂદ્વીપમાં જે મન્દર (સુમેરુ) નામને પર્વત છે, તેની ઉત્તર દિશા તરફ કમશઃ બે વર્ષધર પર્વતે આવેલાં છે. તે બને પર્વત ઘણાં જ સમતુલ્ય છે, તેઓ વિલક્ષણતાથી રહિત છે. તેમની વચ્ચે કેઈપણ પ્રકારને તફાવત નથી. લંબાઈ, પહોળાઇ ઉંચાઈ, ઉદ્વેધ, સંસ્થાન અને પરિ ધિની અપેક્ષાએ તે બનેમાં કેઈ ભિન્નતા નથી. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) સુલ હિમવાનું અને શિખરી. સુલ હિમવાનું પર્વત મન્દર પર્વતની દક્ષિણમાં છે અને શિખરી પર્વત મન્દર પર્વતની ઉત્તરે છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશા તરફ મહા હિમાવાન પર્વત અને ઉત્તર દિશા તરફ રુકમી પર્વત છે. એ જ પ્રમાણે નિષધ અને નીલ પર્વત પણ આવેલાં છે. એ જ પ્રમાણે મધ્ય ખૂદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રોના બે વૃતાઢય (વૃત્ત એટલે ગેળ આકાર) પર્વતે પણ આવેલા છે. તે બનને વૃત્તવૈતાઢય પર્વત પણ બહુ સમતુલ્ય, અવિશેષ (વિશેષતા રહિત) અને ભેદરહિત છે. તેમની લંબાઈ, પહોળાઈ, ઉદ્વેધ, ( ઉંડાઈ) સંસ્થાન અને પરિધિની અપેક્ષાએ તેમની વચ્ચે કેઈ ભેદ નથી, તે બાબતેમાં તે બને સમાન જ છે. તેમનાં નામ શબ્દાપાતી અને વિકટાપાતી છે, તેમાં બે દેવ રહે છે. તે બન્ને દે મહાઋદ્ધિ આદિથી યુક્ત છે અને પાપમની સ્થિતિવાળા છે. તે દેનાં નામ અનુક્રમે સ્વાતી અને પ્રભાસ છે.
એજ પ્રમાણે મધ્ય જંબુદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલાં હરિવર્ષ અને ઉચ્ચકવર્ષમાં પણ બે વૃત્તવૈતાઢય પર્વત છે. તેશ પણ બહસમ આદિ પૂર્વોક્ત વિશેષણોવાળાં છે. તેમના નામ ગધાપાતી અને માલ્યવ૫ર્યાય છે. તેમાં બે દેવ રહે છે. તે બને દેવે પણ મહર્તિક આદિ પૂર્વોકત વિશેષણવાળાં છે. તેમની સ્થિતિ પણ એક પાપમની છે. તેમનાં નામ નામ આ પ્રમાણે છે-(૧) અરુણ અને (૨) પદ્મ
જબૂદ્વીપના સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં દેવકુના પૂર્વ અને પશ્ચિમ તરફના ભાગમાં અશ્વસ્કના જેવા અર્ધચન્દ્રાકાર બે વૃક્ષસ્કાર પતે આવેલાં
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧ ૭૧