Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રમાણુ હાય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિણીના ચેથે અથવા અવસર્પિણીના ત્રી કાળજ પ્રવતતા હોય છે. હરિવષ ક્ષેત્રમાં પ્રાણીએનું આયુષ્ય એ પલ્યપ્રમાણુ ઢાય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિણીને પાંચમે અથવા અવર્પિણીને! ખીજો કાળ પ્રવર્તતા હૈાય છે. બિંદેહ ક્ષેત્રમાં સદા અવસર્પિણીનેા ચેાથે કાળ જ પ્રવર્તતા હાય છે અને ત્યાંના પ્રાણીઓની સ્થિતિ એક કટિપૂર્વની હાય છે. દેવકુરુ ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ ત્રણ પપ્રમાણ હોય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિછીના છઠ્ઠો અથવા અવસર્પિણીના પહેલા કાળ પ્રવતતા હાય છે. હૈમવત, હરિવ` અને દેવકુરુમાં કાળને જે આ ક્રમ પ્રકટ કરવામાં આવ્યા છે, એજ ક્રમ ઉત્તર દિશાના ઉત્તરકુરુ, રમ્યક અને હૈરણ્યવત, આ ત્રણ ક્ષેત્રમાં પશુ સમજવે. ઉત્તરકુરુમાં દેવકુરુના સમાન, રમ્યકમાં હરિય સમાન, અને હૈરણ્યવતમાં હૈમવત સમાન કાળની પ્રવૃત્તિ સમજવી. ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રની સીમાપર જે એ પવ તા છે તેમનાં નામ ક્ષુદ્રહિમવાન અને શિખરી છે. તેમાંથી ક્ષુદ્રહિમવાન સુમેરુની દક્ષિણ દિશા તરફ છે અને શિખરી પત સુમેરુની ઉત્તર દિશા તરફ છે. ભરતક્ષેત્રની જ્યાં સમાપ્તિ થાય છે તે સીમાપર ક્ષુદ્રહિમવાન પર્વત છે અને શિખરી પત ઐરવત ક્ષેત્રના જ્યાંથી પ્રારભ થાય છે અને હૈરણ્યવત ક્ષેત્રની જ્યાં સીમા સમાપ્ત થાય છે, ત્યાં આવેલા છે. તે તે પતા પરસ્પરમાં બિલકુલ સમાન છે. તે બન્નેમાં કાઇપણ પ્રકારની વિશેષતા નથી. તેમની વચ્ચે અતાનાત્ય (વિવિધતા અથવા અસમાનતાના અભાવ ) છે, તેમની વચ્ચે બિલકુલ તફાવત નથી. તે અને લખાઈ, પહેાળાઇ, ઉંચાઇ, ઉદ્વેષ, સસ્થાન ( આકાર) અને પરિધિની અપેક્ષાએ એકસરખાં છે.
લઘુહિમવાન્ જ્યાં ભરતક્ષેત્રની સીમા સમાપ્ત થાય છે, ત્યાં આવેલા છે. અને હૈરણ્યવતની સીમા જ્યાં સમાપ્ત થાય છે ત્યાં શિખરી પર્વત આવેલા છે. ત્યારબાદ અરવત ક્ષેત્ર છે. તે અને પતા પૂર્વ પશ્ચિમ તરફ લઘુ સમુદ્ર સુધી ફેલાયેલા છે. તે બન્ને એકસેસ ચેાજન ઉંચા છે અને ૨૫ ચેાજન નીચે જમીનમાં અવગાહયુક્ત છે. તેમના સ્થાનની અપેક્ષાએ-આકારની દૃષ્ટિએ તે આયતચતુસ્રસંસ્થાનવાળા છે, તેમનું વિશેષ વર્ગુન જિજ્ઞાસુ પાઠકે એ અન્ય શાસ્ત્રોમાંથી વાંચી લેવું. આ રીતે “ બંઘુદ્દીને ીયે ' ઇત્યાદિ સૂત્રેા દ્વારા જેવું કથન ક્ષુલ્લ ( ક્ષુદ્ર) હિમાન્ અને શિખરી પતના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન માહિમવાન્ અને રુકિમ પર્યંતના વિષયમાં પશુ ગ્રહણ કરવું જોઈએ, સુમેરુ પર્વતની દક્ષિણુ દિશા તરફ્ મહાહિમવાનું પત
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૭૪