Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તેમને કમનીય પુદ્ગલેા કહે છે અને તેમનાથી ભિન્ન પુદ્ગલેને અકમનીય પુડ્યા કહે છે. જે પુલે ઇન્દ્રિયાને માટે આહ્લાદજનક ઢાય છે તે પુàાને પ્રિય પુદ્ગલેા કહે છે અને તેમના કરતાં ભિન્ન પુદ્ગલેને અપ્રિય પુદ્ગલેા કહે છે. જે પુદ્ગલેા મનને શૈાભિતા અને હિતકારી લાગે છે, તે પુદ્ગલેાને મનેજ્ઞ પુહૂલા કહે છે અને તેમના કરતાં ભિન્ન પુàાને અમનેાજ્ઞ પુદ્રા કહે છે. જે પુદ્ગલેને મન વલ્લભ ( પ્રિય) પુદ્ગલેારૂપે વારવાર યાદ કરે છે, તે પુદ્ગલે ને મનામ અથવા મનમ પુદ્ગલેા કહે છે. એવાં પુદ્ગલા મનને પ્રિય લાગે છે. તેમનાથી ભિન્ન પુદ્ગલાને અમનેામ (મનઃ અનામ) પુદ્ગલા કહે છે. સૂ. ૨૬
શબ્દાર્દિકે આત્ત-અનાત્ત આદિ ભેદોંકા નિરૂપણ
પુદ્ગલેનું વક્તવ્ય ચાલી રહ્યું છે, તેથી હવે સૂત્રકાર તેમના ધર્મરૂપ શબ્દાર્દિકાનું આત્તાદિ વિશેષણા સહિત વધુન કરે છે
66
'તુવિજ્ઞાસા પળત્તા ' ઇત્યાદિ
ટીકા—શબ્દ એ પ્રકારના કહ્યા છે—(૧) આત્ત શબ્દ અને (ર) અનાત્ત શબ્દ એજ પ્રમાણે ઇષ્ટ, અનિષ્ટથી લઇને મન આમ, મનઃ અનામ પર્યન્તના તેના મુખે પ્રકારો પણ ઉપર મુજબ જ સમજવા, એજ પ્રમાણે રૂપના પણ આત્ત, અનાત્તથી લઈને મન આમ, મનઃ અનામ પન્તના બબ્બે પ્રકારોનું કથન પણ સમજી લેવું. એજ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શના ભેદ્દેનું કથન પણ સમજવું. એટલે કે પ્રત્યેકના વિષયમાં આત્તાદિક ૬-૬ આલાપક કહેવા જોઇએ. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ હાવાથી વધુ વિવેચન કર્યું" નથી. ।। સૂ. ૨૭ ।।
જીવકે ધર્મ કા નિરૂપણ
પુલેાના ધર્મનું નિરૂપણુ પૂરૂં થયું હવે ધર્માધિકારની અપેક્ષાએ સૂત્રકાર જીવધર્મોનું કથન કરે છે. “ વિષે ગાચારે પત્તે '' ઈત્યાઢિ
t
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૬ ૦