Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રાપ્ત કરતાં પુદ્ગલ દ્વારા શબ્દત્પાદ થાય છે. એટલે કે પલેની અરસ-પરસમાં સંઘાત (સંગ) થવાથી એવું બને છે. જેમકે મેઘની ગર્જના અને પવન આદિન શબ્દ (સુસવાટ) થવાથી ગર્જનરૂપ શબ્દની ઉત્પત્તિ થાય છે. (૨) જ્યારે પુદ્ગલ સ્કન્ધ વિયુક્ત (અલગ) થાય છે, ત્યારે તેમના દ્વારા શબ્દની ઉત્પત્તિ થાય છે. જેમકે વૃક્ષ, પત્ર આદિકને શબ્દ સંભળાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જયારે વસ્તુ અલગ થાય છે ત્યારે પણ શબ્દની ઉત્પત્તિ થાય છે. તે સૂ ૨૫ છે
પદલોં કે સંઘાત ઔર ભેદકે કારણકા નિરૂપણ
પદ્રના સંઘાત (સંચાગ) ની તથા વિઘટનના કારણેની પ્રરૂપણા–
રોfહું કાળજું પોસ્ટ વાહvoiઉત” ઈત્યાદિ– ટીકા–આ પંચસૂત્રી છે, તેને અર્થ સરળ છે. અબ્રાદિકમાં (મેઘમાં). jદ્રલો જે રીતે એક બીજા સાથે મળી જાય છે–પિંડરૂપ બની જાય છે, તે રીતને સ્વાભાવિક સંઘાત (સંયેગીકરણ) કહે છે. આ સિવાય પુલેના સંઘાતનું બીજું કારણ આ પ્રમાણે છે-પરના દ્વારા કૃત ઉપાય દ્વારા પણ પદ્રલે એક બીજા સાથે મળી જાય છે. જે ૧ |
પુદ્ગલેન વિઘટનામાં (જુદા થવામાં પણ એવાંજ બે કારણે રહેલાં છે.(૧) પદ્રલે પિતાની જાતે જ વિઘટિત (અલગ) થઈ જાય છે (૨) અથવા તેઓ બીજા કારણોથી પણ વિઘટન પામે છે. જે ૨ |
એજ પ્રમાણે તેમના પરિશટનમાં (સડવામાં) પણ બે કારણે કામ કરે છે-(૧) જેમ કઢાદિ રેગ દ્વારા આંગળી આદિ અગો સડી જાય છે તેમ સ્વાભાવિક રીતે જ પુલમાં પરિશટન થાય છે (૨) મદ્યાદિ દ્રવ્યની જેમ અન્ય ઉપાય દ્વારા પણ પરિશટન થાય છે. જે ૩ છે
એજ પ્રમાણે પુનું પરિપતન (પડવાની ક્રિયા) પણ બે કારણે થાય છે. (૧) પર્વતાદિની જેમ આપોઆપ પરિપતન થાય છે (૨) અન્યના દ્વારા પણ તેમનું પરિપતન કરાય છે. જે ૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૫ ૬