Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભવ્યવિશેષકે કર્તવ્યકી દ્વિવિધતાકા નિરૂપણ
ભવ્યનું કથન કરીને હવે સૂત્રકાર ભવ્ય વિશેના ઉચિત કર્તવ્યની પ્રરૂપણ કરે છે–“ રિલાગો મિmax” ઈત્યાદિ છે ૨૦ .
ટીકાથ–બે દિશાઓની તરફ મુખ કરીને, દ્રવ્યપરિગ્રહ અને ભાવપરિગ્રહણી રહિત એવા નિર્ચ (ાધુએ) અને નિથિનિઓએ (સાધ્વીઓએ) સદેરક મુહપત્તી, રજોહરણ આદિ ચિહ્નવાળી સાવદ્ય વિરતિ રૂપ પ્રવજ્યા લેવી અથવા દેવી તે એગ્ય છે. તે બે દિશાએ આ પ્રમાણે છે-(૧) પ્રાચી (પૂર્વ) અને (૨) ઉદીચી (ઉત્તર). એજ બે દિશા તરફ મુખ કરીને દ્રવ્યભાવ રૂપે મુંડિત થવું ચગ્ય છે. કેશાદિકના લુંચનને દ્રવ્યમુંડન કહે છે. અને કષાયોને દૂર કરવા તેનું નામ ભાવમુંડન છે. એ જ પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ કરીને શિષ્યને ગ્રહણશિક્ષાની અપેક્ષાએ સૂત્ર અને અર્થ શિખવવા એ પણ
ગ્ય છે, અને આસેવનશિક્ષાની અપેક્ષાએ પ્રતિલેખનાદિ ક્રિયાઓ કરવી, મહાવ્રતાદિ કમાં આત્માને સમારેપિત કરો, સંગિ મુનિમંડલીમાં પિતાનો પ્રવેશ કરાવે, આચારાંગ આદિ આગામેનો ઉપદેશ દેવે, પઢાવવું-“પહેલાં શીખેલા તત્વોને સારી રીતે સમજી લે” ઈત્યાદિ રૂપે કહેવું, “આ વાતને જાતે જ નિશ્ચય કરી લે, બી અને આ ભણા” ઈત્યાદિ રૂપે કહેવું, ગુરુની પાસે પિતાના અતિચારેને પ્રકટ કરવા, પાપથી પોતાના આત્માને દૂર રાખવે
એટલે કે શુભ યોગમાંથી અશુભ યુગમાં સંક્રમણ થાય ત્યારે ફરીથી શe ચિંગમાં આવી જવું, પિતાની સમક્ષ જ પિતાના અતિચારની નિંદા કરવી, તેને કારણે મનમાં ગ્લાનિ થવી, ગુરુની સમક્ષ તે અતિચારોની નિંદા કરવી, તેને માટે ગ્લાનિ કરવી, અતિચારને વિછેઠ કરે, અતિચારોથી મલિન થયેલા આત્માને નિર્મળ કર, હવે ફરીથી હું એવું નહીં કરું, આ પ્રકારના અતિચારે નહી કરવાને દૃઢનિશ્ચયી થવું, તથા તેને માટે યોગ્ય પ્રાયશ્ચિત્તને પાપની વિશુદ્ધિરૂપ અનશનાદિને–ગ્રહણ કરવા, આ બધાં કાર્યો પણ તે બે દિશા તરફ મુખ કરીને કરવાનું સાધુઓને કપે છે.
તો વિફા” ઈત્યાદિ–શરીર અને કષાયાદિ જેના દ્વારા કૃશ કરાય છે તે યાને સંલેખના (સંથારે) કહે છે. તે સંથારે મરકાળ નજીક હોય ત્યારે જ ધારણ કરવામાં આવે છે, તે કારણે તેને “અપશ્ચિમ ” કહે છે. તે સંથારે તપવિશેષ રૂપ હોય છે. આ સંથારાથી જે મુનિ યુક્ત હોય અથવા જે આ સંથારો ધારણ કરીને પિતાના શરીરને ક્ષપિત કર્યું છે, ભક્તપાનના જેણે પ્રત્યાખ્યાન કર્યા છે, પાદપિપગમન સંથારાને જેમણે ગ્રહણ કરેલ છે (જે સંથારામાં પતિત પાદપ-વૃક્ષની જેમ શરીરની સેવા–સંભાળ, હલનચલન આદિ રૂપ કિયા બિલકુલ બંધ કરી દેવામાં આવે છે એવા સંથારાને પાદપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૪૦