Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રકારના કહ્યો છે– ૧) સરાગ સંયમ અને (૨) વીતરાગસંયમ. જે સમયનું માયાદિરૂપ રાગસહિત પાલન થાય છે, તે સયમને સરાગસયમ કહે છે, અથવા સરાગ છત્રના જે સયમ છે તેને સરાગ સયમ કહે છે. તેને કષાય સહિત ચારિત્ર પણ કહે છે. જે જીવમાંથી રાગ નાશ પામી ગયા હાય છે તે જીવને વીતરાગ કહે છે. તે વીતરાગરૂપ સયમને વીતરાગ સયમ કહે છે, તે કષાયરહિત ચારિત્રરૂપ હોય છે.
(4
તુવિષે ” ઇત્યાદિ. સરાગ સયમના પણ નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે-(૧) સૂક્ષ્મ સ‘પરાય સરાગ સંયમ અને (૨) ખાદર સ`પરાય સરાગ સયમ, જીવ જેના દ્વારા સંસારમાં ભટકતા રહે છે, તે સંપરાય કહેવાય છે. તે સપ રાય ક્રાદિ કષાયરૂપ હાય છે, જે ક્ષપકમાં કે ઉપશમકમાં આ લાભકષાયરૂપ સ'પરાય સ્વલ્પ ( ઘણાં ઓછા પ્રમાણમાં) હાય છે, તે ક્ષષક અથવા ઉપશમકના તે સ્વલ્પ લાભકષાયને સૂક્ષ્મ-સ‘પરાય કહે છે. આ સ્વલ્પ લેાલકષાય રૂપ સૂક્ષ્મ સપરાય જ સરાગ સંયમ ગણાય છે. અથવા સૂક્ષ્મ સંપરાચવાળા સયતના-દસમાં ગુણસ્થાનવી જીવને જે સરાગ સયમ છે તેને સૂક્ષ્મ સપરાય સરાગ સયમ કહે છે. જે સયમયુક્ત જીવમાં અથવા જે સંયમમાં સ્થૂલરૂપ ક્યાયાના સદ્ભાવ રહે છે, તે માદર સંપરાય રૂપ છે. તે ખાદર સપ્ રાયયુક્ત જીવના જે રાગસહિત સયમ છે તેને ખાદર સ*પરાય સંયમ કહે છે.
સૂક્ષ્મ સ′પરાય સરાગ સંયમ પણ એ પ્રકારના હાય છે-(૧) પ્રથમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સંયમ અને(૨) અપ્રથમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સયમ, જે સૂક્ષ્મ સપરાય સરાગ સયમની ઉત્પત્તિમાં એક જ સમય થાય છે, તેને પ્રથમ સમય સૂક્ષ્મ સૌંપરાય સરાગ સયમ કહે છે. જે સૂક્ષ્મ સપરાયની ઉત્પત્તિમાં એ આદિ સમયના કાળ લાગે છે, તેને અપ્રથમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સયમ કહે છે. અથવા આ રીતે પણ તેના બે ભેદ છે (૧) ચરમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સયમ અને (ર) અચરમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સયમ, ચારિત્રપ્રાપ્તિની અપેક્ષાએ જેને સમય અન્તિમ હાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૩૦