Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રિયોજાયેલ ભુંડ જેવા મુનિ કેણ છે તે મારે શોધી કાઢવું જોઈએ. આ કસોટી કરવા માટે રાજાએ તે આશ્રયસ્થાનરૂપ ઉદ્યાનની આસપાસ, છૂપી રીતે પિતાના અનુચરે દ્વારા ચૂર્ણિતાંગાર (ચઠીને ભૂક) ફેલાવી દીધે, અને પિતે એટલામાં જ કેઈ સ્થાને છુપાઈ ગયે. રાત્રે તેણે જોયું કે કોઈ એક મુનિ લઘુશંકા કરવા માટે રજોહરણથી ભૂમિની પ્રમાર્જના કરતાં કરતાં પરિઝાપન ભૂમિમાં આવ્યા. પરિછાપન ભૂમિની પ્રાર્થના કરીને તેમણે જે તે ભૂમિપર પગ મૂક્યો કે તુરત જ ચરણના સ્પર્શથી તે અંગારચૂર્ણમાંથી મમરદવનિ ઉઠે. તેથી મુનિએ માન્યું કે અહીં મકેડાઆદિ ત્રીન્દ્રિય છે અનેક રાશિરૂપે રહેલા છે, અને તે કારણે મારા ચરણના સ્પર્શથી તેમને પીડા પહોંચવાને કારણે આ મર્મર ધ્વની થયેલ છે. તેથી જીવોની વિરાધનાની શંકાથી મિથ્યા દુષ્કૃત દઈને (પિતાની આ દુષ્કૃત મિથ્યા છે એવું કહીને-આ રીતે પોતાના પાપકૃત્યની ગહ કરીને) કાયિકી ક્રિયાની પરિ. છાપના કર્યા વિના જ તેઓ ત્યાંથી પાછા ફરી ગયા. એ જ પ્રમાણે પ્રત્યેક મુનિ કાયિકી ક્રિયાની પરિઝાપનાને માટે બહાર નીકળ્યાં પણ પરિષ્ઠાપના ભૂમિમાં જતાં જ ઉપર્યુક્ત અનુભવ થવાથી તેઓ પરિષ્ઠાપના ( પરઠવાની ક્રિયા) કર્યા વિના જ પાછાં ફરી ગયા. ત્યારબાદ રુદ્રદેવાચાર્ય પોતે કાયિકી ક્રિયાની પરિઝાપના કરવા બહાર આવ્યા. તેઓ ઘણી શીવ્ર ગતિથી પરિઝાપના ભૂમિમાં પહોંચ્યા. ત્યાં ચરણને સ્પર્શ થવાથી મર્મર દવનિ થવા છતાં પણ તેમણે કઈ પ્રાયશ્ચિત્ત ન કર્યું. કેવળ વચનથી “મારું કૃત્ય મિશ્યા હો , એવું બેલીને, કાયિકી ક્રિયાને લઘુશંકા કરીને પરઠીને તેઓ ત્યાંથી પાછા ફર્યા. રાજાએ તેમનું આ કાર્ય પિતાની નજરે નજર જોઈને જાણી લીધું કે રુદ્ધદેવા. ચાય જ મદૃષ્ટ ભુંડ છે. તે દિવસથી તે અત્યાચાર્યનું “અંગારમર્દનાચાર્ય નામ પડી ગયું.
અથવા “મના મજે” આ પ્રકારનો સૂત્રપાઠ જે કરવામાં આવે. તે અહીં સંભાવનાથક “વ” શબ્દને પાઠ કરવાથી એ અર્થ થાય છે કે અર્થાત્ કેલસા મર્દન કરનાર “કેઈક મુનિ મનથી નહીં કરે છે, કેઈક મુનિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૦૮