Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રમાણે અર્થ થશે-“જે જીવ રૂપ નથી તેને અજીવ કહે છે. આ રીતે
ને જીવ” પદ દ્વારા અજીવ જ પ્રતીત થાય છે. જે તે દેશનિષેધરૂપે પ્રયુક્ત થયું હોય, તે “નજીવ” શબ્દ દ્વારા “જીવદેશ” જ પ્રતીત થાય છે. છવદેશ પિતાના દેશીજીવથી અતિશય ભિન્ન હોતો નથી. તેથી છવદેશ પણ જીવરૂપ જ છે. આ રીતે રાશિત્રય અહીં સંભવિત નથી. આ વિષયનું ઉત્તરાધ્યાયન સૂત્રની મારા દ્વારા લખાયેલી પ્રિયદર્શિની ટીકામાં ત્રીજા અધ્યયનમાં વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુઓએ તે ટીકા વાંચી લેવી.
હવે સૂત્રકાર વત્વના પ્રતિપક્ષ રહિતને ભેદનું નિરૂપણ કરે છે– તના રે” ઈત્યાદિ. જીવતત્વ બે વિભાગમાં વહેંચાયેલું છે–એક વિભાગ ત્રસરૂપ છે અને બીજે વિભાગ સ્થાવરરૂપ છે. ત્રસ નામકર્મના ઉદયથી જે જી પિતાની ઈચ્છા અનુસાર હલનચલન કરી શકે છે એવાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને ત્રસજી કહે છે. ત્રસજીના પ્રતિપક્ષભૂત સ્થાવર જીવે છે. સ્થાવર નામકર્મના ઉદયથી જે જીવે પિતાની ઈચ્છાથી હલન ચલન કરી શકતા નથી, પરંતુ જે જગ્યાએ પડેલાં હોય છે, ત્યાં જ પડયાં રહે છે, એવાં જીવોને સ્થાવર જી કહે છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજ કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને સ્થાવર જીવો કહે છે.
સનિક અને અનિકના ભેદથી પણ જીવના બે પ્રકાર હોય છે. ઉત્પત્તિસ્થાનને એનિ કહે છે. આ ઉત્પત્તિસ્થાનરૂપ નિથી યુક્ત જે જીવે છે તેમને સાનિક કહે છે. બધાં સંસારી જી આ પ્રકારના હોય છે. સોનિકના પ્રતિપક્ષભૂત અને અનિક કહે છે. સિદ્ધ જી આ પ્રકારના હોય છે. સાયુષ્ક અને અનાયુષ્કના ભેદથી પણું જીવે બે પ્રકારના હોય છે. આયુનામ કમને અધીન હોય એવાં જેને સાયુષ્ક જી કહે છે. બધાં સંસારી જી આયુથી યુક્ત હોય છે, માટે તેઓ સાયુષ્ક હોય છે. સાયુષ્કથી ભિન્ન એવાં નિરાયુષ્ક જે જીવે છે તેમને અનાયુષ્ક કહે છે. સિદ્ધગતિના છ આયુરહિત હોય છે, કારણ કે તેઓ આયુકર્મને નાશ કરીને જ સિદ્ધ થયેલા હોય છે. સંસારી જની માફક તેમના આયુકર્મને ઉદય હેતું નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧