Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગ્રહણ કરવામાં આવેલ છે. તે પ્રત્યેક પ્રકારના પુલેની એક એક વર્ગણા હેય છે. અનન્તસમય સુધીની સ્થિતિવાળાં પદ્રલે હેતાં નથી. અહીં તેમની વર્ગણામાં એક પ્રકટ કરવામાં આવ્યું નથી. એ જ પ્રમાણે અસંખ્યાત સમય સુધીની સ્થિતિવાળાં પુલની વર્ગણામાં પણ એકત્વ સમજવું જોઈએ.
હવે “T TળાTi” ઈત્યાદિ સૂત્ર દ્વારા સૂત્રકાર ભાવની અપેક્ષાએ પુદ્ગલેની વગંણમાં એકત્વનું પ્રતિપાદન કરે છે–
એક ગણે કાળો વર્ણ જે પુલેમાં હોય છે તે પુકલેને “એકગુણકાલક પુલ” કહે છે. આ પુલની વર્ગણ એક હોય છે. એ જ પ્રમાણે કૃષ્ણતર, કૃષ્ણતમ આદિ એક ગણું કૃષ્ણવર્ણવાળાં જે પુલે છે, તેઓ બધાં પણ એક ગુણકાલક પુલે છે. તે પુલમાં એક ગણા કૃષ્ણરૂપની કૃષ્ણતા કૃષ્ણતમ આદિ રૂપે પ્રકર્ષવૃત્તિ વાળી હોય છે. તેથી એવાં તે પુલને એકગુણકાલક પુ ” કહેવામાં આવ્યાં છે. અહીં “વાવ (યાવતુ) પદથી બેગણું કાળા રૂપવાળાથી લઈને સંખ્યાત ગણાં પર્યન્તના કાળારૂપવાળાં પુલેને ગ્રહણ કરવામાં આવેલ છે. તે પ્રત્યેક પ્રકારના કૃષ્ણવર્ણવાળાં પુલની તથા અસં
ખ્યાત ગણું કૃષ્ણવર્ણવાળાં પુલની વર્ગણ એક એક જ હોય છે એમ સમજવું. એ જ પ્રમાણે અનન્તગુણિત કૃષ્ણતાવાળાં પુલની વર્ગાણામાં પણ એકત્વ સમજવું. જોઈએ. એજ પ્રમાણે એક ગુણિતથી લઈને અનન્ત ગુણિત પર્યન્તના નીલાદિ વર્ણવાળાં પ્રત્યેક પ્રકારના પુલની વર્ગનું એક એક હોય છે. આ રીતે લેહિત, પત અને શુકલવર્ણવાળાં પુલેની વગણ વિષે પણ સમજવું. એક ગુણિત સુરભિગધથી લઈને અનન્તગુણિત પર્યન્તની સુરભિ. ગંધવાળાં પ્રત્યેક પ્રકારના પુલેની વર્ગણ પણ એક એક હોય છે. એક ગુણિત તિક્ત રસથી લઈને અનન્ત ગુણિત પર્યાના તિક્તરસવાળાં પુદ્રમાંપ્રત્યેક પ્રકારના પુલની એક એક વર્ગનું હોય છે. એ જ પ્રમાણે અન્ય રસોવાળાં પુદ્ગલેની વર્ગણ વિષે પણ સમજવું. એક ગુણિતથી લઈને અનન્ત ગુણિત પર્યન્તના કઠણ સ્પર્શવાળાં પુદ્રની અપેક્ષાએ પ્રત્યેક પ્રકારના પુદ્ગલેની એક એક વર્ગણ હોય છે. બીજાં સ્પર્શોની વગણના એકત્વનું પણ એજ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
८४