Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, કારણ કે તેના સ્વામી આત્મા દુઃખી થાય છે. !! ૩૯ !
ટીકા-ધમ શ્રુતચારિત્રરૂપ છે. તે શ્રુતચારિત્રરૂપ ધથી વિપરીત એવા અધમ છે. તે સમસ્ત અધમ પ્રતિમામાં ( અધમ યુક્ત પ્રવૃત્તિએમાં ) એકતા માનવાનું કારણુ એ છે કે તેને કારણે જીવને પરિકલેશ ( દુ:ખ ) સહન કરવુ પડે છે, તેને કારણે જ અધમ પ્રતિમાના સ્વામી આત્માને જન્મ, જરા, મરણુ આદિ દુઃખા ભાગવવા પડે છે. કહેવાનું તાત્પ એ કે શ્રુતચારિત્રરૂપ ધર્મનું પાલન કરનારા જીવ જન્મ, જરા અને મરણના દુઃખા ભાગવતા નથી, પરન્તુ અધમનું સેવન કરનાર જીવ જન્મ, જરા અને મરણના દુઃખથી સદા દુઃખી રહે છે. તેથી દુ:ખ દેવાના સામાન્ય લક્ષણની અપેક્ષાએ અધમ વિષયક પ્રતિમા ( પ્રવૃત્તિ) અથવા અધમ પ્રધાન શરીર એક છે. ૫ સૂ૦૩૯૫
ધર્મ પ્રતિમા કે એકત્વ કા નિરૂપણ
અધમ પ્રતિમાના પ્રતિપક્ષરૂપ ધર્મ પ્રતિમાનું નિરૂપણુ** एगा धम्मपडिमा जं से आया पज्जवजाए ॥ ४० ॥
ધર્મ પ્રતિમા ( ધર્મ પ્રવૃત્તિ ) એક છે, કારણ કે તેના સ્વામી આત્મા જ્ઞાનાદિ પર્યાયેાવાળા હાય છે. ૫ ૪૦ ॥
સૂત્રા
66
""
ટીકા-ધર્મવિષયક પ્રતિમા (પ્રવૃત્તિ) અથવા શરીરનું નામ ધમ છે. તે ધમ પ્રતિમા એક છે, કારણ કે ધર્મપ્રતિમાના સ્વામી જીવ અથવા ધ પ્રતિમાવાળે જીવ સમુત્ત્પન્ન જ્ઞાનાદિ પાંચાવાળા હાય છે-વિશુદ્ધ હોય છે. અથવા पज्जवजाए આ પદની સંસ્કૃત છાયા “ ચવચતઃ ” જો આ પ્રમાણે માનવામાં આવે તે “ જ્ઞાતાદિ પાંચાને પ્રાપ્ત કરે છે” એવા અથ થશે. અથવા રિજ્ઞાત અથવા રક્ષાને પવ કહે છે. તેથી એવા મેધ થાય છે કે ‘ વાત ’-પરિજ્ઞાત જીવ છકાયના જીવેાની રક્ષા કરતા હૈાય છે. અહીં ધમ. પ્રવૃત્તિના સામાન્ય લક્ષણની અપેક્ષાએ ધમ પ્રતિમામાં એકત્વ પ્રકટ કર્યું. છે. ૪૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૪૯