Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાગ્યેાગ હોય છે. આ રીતે તથાવિધ (તે પ્રકારના) મનેયોગપૂર્વક થવાથી વાગ્યેગમાં એકતા હોય છે અથવા-સત્યાદિ વાગ્યેગમાંથી એક સમયે કોઈ એક જ વાગ્યેગને સદુભાવ રહે છે. તેથી પણ અહીં વાગમાં એકત્વ પ્રકટ કર્યું છે. કહ્યું પણ છે કે--
(छहि ठाणेहिं णस्थि जवाणं इड्ढीइ चा, जुईइ वा, जसेइ वा, बलेइ वा, वीरिए वा, पुरिसकारपरकभेद वा,-तजहा जीवं या अजीवं करणयाए१, अजीवं वा जीवं करणयाए२, एग समएणं दो भासाओ भासित्तए३, सयं कडं या कम्म
एमि वा मावा एमि४, परमाणुपोग्गलं वा छिदित्तए वा भिदित्तए वा अगणिकाएण या समोदहित्तए५, बहिया वा लोगंता गमणयाए६) - આ છ સ્થાનેની અપેક્ષાએ જીવમાં એવી કઈ દ્ધિ પણ નથી કે જેથી તે પરાક્રમ પણ નથી કે જે તે (૧) જીવને અજવરૂપે કે અજીવને જીવરૂપે ફેરવી શકે, (૨) કે એક જ સમયે બે ભાષાઓ બોલી શકે, ઈત્યાદિ. જીવમાં જે આ પ્રકારની કોઈ શક્તિનો સદ્ભાવ જ નથી, તે તે એક સમયમાં એક જ વાગવાળ હોઈ શકે છે-તે બે, ત્રણ આદિ વાગ્યેગવાળે હોઈ શકતો નથી. તે કારણે જીના વાગમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. છે સૂ૦૪૨ છે
કાય વ્યાયામ કે એકત્વ કા નિરૂપણ
કાયવ્યાયામ (કાગ) નું નિરૂપણ-- " एगे कायवायामे देवासुरमणुयाणं तसि तसि समयसि ॥ ४३ ॥
સૂત્રાર્થ––કાયયોગમાં પ્રવૃત્ત થયેલા, દેવ, અસુર અને મનુષ્યમાં તે તે સમયે એક જ કાયયોગને સદ્ભાવ હોય છે.
ટીકાર્થ–-જે કે કાયયેગના સાત પ્રકાર કહ્યાં છે, પરંતુ દેવ, અસુર અને મનુષ્યમાં એક જ સમયે કાગ થતું હોવાથી, અહીં તેમના કાયોગમાં એકત્વ પ્રકટ કર્યું છે. “ કાયવ્યાયામ” એટલે “કાગ ” એક સમયમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૫૨