Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સહાયતાથી ઉત્પન્ન થાય છે. કાપત લેશાવાળાં જીવોની વર્ગણ પણ હોય છે. અગ્નિ જવાળાનું નામ તેજ છે. આ અગ્નિજવાળા રૂપ જે વેશ્યા હોય છે, તે લેશ્યાનું નામ તેલેશ્યા છે. તે તેજલે પતિ (પીળા વર્ણની) લેડ્યા છે. તે લેશ્યા લાલ વર્ણવાળા દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન થાય છે અને તે શુભ સ્વભાવવાળી હોય છે. આ તેજેશ્યાવાળા જીવોની વર્ગ પણ એક હોય છે. કમલના ગર્ભને જેવા વર્ણવાળી જે લેશ્યા છે, તેને પલેશ્યા કહે છે તે વેશ્યા પીળા વર્ણવાળા દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન થાય છે અને તેજલેશ્યા કરતા અધિક શુભ સ્વભાવવાળી હોય છે. આ પઘલેશ્યાવાળા જીની વણ પણ એક હોય છે. કાતિલેશ્યાવાળા, તેલેસ્યાવાળા અને પદ્મશ્યાવાળા જીને સંગ્રહ “પૂર્વ જ્ઞા” આ પદ દ્વારા અહીં થયા છે. અત્યન્ત શુભરૂપ જે લેહ્યા છે, તેનું નામ શુકલ લેશ્યા છેતે લેશ્યા સફેદ વર્ણવાળા દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન થાય છે. શુકલ લેશ્યાવાળા જીવની વગણ પણ એક હેય છે. આ છ વેશ્યાઓમાંથી ૨૪ દંડકસ્થ પદવાળા નારકાદિ જમાંના પ્રત્યેક દંડકના જીવમાં જેટલી લેક્ષાઓ હોય છે એટલી લેશ્યાઓથી યુક્ત તે પ્રત્યેક દંડકના જીની વર્ગણ પણ સામાન્યની અપેક્ષાએ એક હેાય છે.
એજ વાત “ #ાળ ને ચા વાળા ના કહેતા નૈયા વાળા પથં કરણ સેતાનો” આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે કહી છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે-કૃષ્ણલેશ્યાવાળા નારકની વર્ગનું એક છે, નીલલેશ્યાવાળા નારકની વર્ગનું એક છે, કાપત લેશ્યાવાળા નારકની વગણ એક છે. નારક જી કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓવાળા હોય છે, તેથી તે ત્રણ પ્રકારની વેશ્યાઓમાંની પ્રત્યેક વેશ્યાવાળા નારકેની એક એક વર્ગણા હોય છે. ક્યા જીવને કેટલી વેશ્યાઓ હોય છે તે સૂત્રકારે “મવાળ વાળમંતર૦ ઇત્યાદિ સૂત્રદ્વારા પ્રકટ કર્યું છે. આ સૂત્રપાઠમાં એ વાત પ્રકટ કરી છે કે ભવનપતિ, વ્યસ્તર, પૃથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પતિકાચિકેમાં કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યા, આ ચાર વેશ્યાઓને સદ્ભાવ હોય છે. તેજસ્કાયિક, વાયુકાયિક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય માં કૃષ્ણ, નીલ અને કાપત, એ ત્રણ લેશ્યાઓને સદ્દભાવ હોય છે. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં કૃષ્ણ, નીલ, કાપત, તેજેશ્યા, પલેશ્યા અને શુકલેશ્યા, આ છએ વેશ્યાઓને સદુભાવ હોય છે. તિષ્ક જીમાં તે જેતેશ્યાને અને દ્વિમાનિકમાં તેલેશ્યા, પદ્મશ્યા અને શુકલ લેાને સદૂભાવ હોય છે. આ રીતે આ પાંચમાં વીસ દંડકે સમજવા.
- તથા કૃષ્ણાદિ વેશ્યાએથી યુકત ભવસિદ્ધિક અને અભયસિદ્ધિક જીની વર્ગણું એક એક હોય છે. એજ વાત સૂત્રકારે “પ્રજા ખુલા મા
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧