Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવી રીતે ઉત્પલદલશતનું (સે પાંખડીવાળા ફૂલનું) વેધન ક્રમશઃ થતું હોવા છતાં પણ એક જ સાથે થતું હોય એવો ભાસ સ્થૂલ બુદ્ધિવાળાઓને જ થાય છે. વાસ્તવિક રીતે તે બે ઉપગ એક સાથે કદી સંભવતા જ નથી. એકત્ર ઉપયુક્ત થયેલું મન અર્થાન્તરનું (અન્ય પદાર્થનું) સંવદન કરી શકતું નથી.... કે એક માણસનું મન અમુક વિચારમાં તલ્લીન થઈ ગયું હોય, ત્યારે તેની સામે ઊભેલા હાથીને પણ તે જાણુ–દેખી શકતા નથી.
કહ્યું પણ છે કે –“વિડિઓ ઈત્યાદિ
જે માણસનું ચિત્ત એક જ સમયે બે વસ્તુઓમાં રમી શકતું હેતજો જીવ એક સમયમાં બે ઉપગવાળે હત-તે અન્યગત ચિત્તવાળે મનુષ્ય પિતાની સામે રહેલા હાથીને અવશ્ય જોઈ શકત, પણ એવું બનતું નથી. તેથી એ વાત માનવી જ પડશે કે જીવ એક સાથે બે ઉપગવાળે હેત નથી, અથવા-
મ ગના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે–(૧) સત્ય મને યોગ, (૨) અસત્ય મગ, (૩) તદુભય મોગ (સત્યાસત્ય મનેગ) અને (૪) અનુભય મને ગ. પરંતુ એક સમયે એક જીવને આ ચારમાંથી એક જ મને સંભવી શકે છે-બે ત્રણ આદિ મનેયોગ સંભવી શકતા નથી. માટે તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે.
વચન કે એકત્વ કા નિરૂપણ
વાગયોગનું નિરૂપણ—“જા વરું રેવાકુમળુવાળ તેલ સંધિ સમરિ” કર છે
સૂત્રાર્થ––દેવ, અસુર અને મનુષ્યમાં તે તે સમયે (વાયેગમાં પ્રવૃત્ત થાય ત્યારે) એક જ વાગ્યેાગ હોય છે.
ઢિીકાર્ય––દેવ, અસુર અને મનુષ્યમાં એક એક સમયે એક એક જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૫૧.