Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વાર્થ-જે વાસ્તવિક રીતે સંશુદ્ધ હોય છે તે એક હોય છે. અને તે પાત્ર હોય છે.
ટીકાઈ–-વાસ્તવિક એટલે યથાભૂત ( જેવું છે તેવું) અને સંશદ્ધ એટલે કષાયને અભાવે અશઅલ ( નિર્મળ) ચારિત્રવાળે. જે વાસ્તવિક રૂપે કષાયના અભાવે કરીને અશબલ (નિર્મળ) ચારિત્રવાળો હોય છે એ તેરમાં ગુણસ્થાનવર્તી જીવ સાતિશય જ્ઞાનાદિ સકલ ગુણરૂપ રત્નના પાત્રરૂપ-આધારભૂત હોય છે. અથવા “ઉત્તે” આ પદની સંસ્કૃત છાયા પાત્રને બદલે “E” સમજવામાં આવે તે એ અર્થ થાય છે કે “તે ગુણપ્રકર્મને પ્રાપ્ત કરી લે છે. • તેમાં જે એકતા પ્રકટ કરી છે તે સામાન્ય સંશુદ્ધિની અપેક્ષાએ કરવામાં આવેલ છે, એમ સમજવું. એ સૂ૦૩૭ છે
સંશુદ્ધને દુઃખનું નિરૂપણ-- “જે કુલે જવા મ ” છે ૩૮ છે સૂત્રાર્થ-જીના એકભૂત દુઃખમાં એકત્વ છે. એ ૩૮ છે
ટીકાથ—-“જેવું દુઃખ મારે છે, એવું દુઃખ અન્યને પણ છે” આ રીતે વિચારતા પ્રાણીઓનું (જેનું) દુઃખ એકભૂત હોવાને કારણે આમેપમ થતું દુઃખ વેદનસામાન્યની અપેક્ષાએ એક છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-ખને સદૂભાવ હોવાથી પ્રત્યેક મહાધીન જીવને દુઃખરૂપ વેદન ને જ અનુભવ કરે પડે છે. આ રીતે તે વેદનસામાન્યની અપેક્ષાએ દુઃખ એકરૂપ જ છે. પસૂ૦૩૮
અધર્મ પ્રતિમા કે એકત્વ કા નિરૂપણ
જીવેને અધર્મસેવનને લીધે દુઃખ સહન કરવું પડે છે. તેથી સૂત્રકાર તે અધમનું નિરૂપણ કરે વે--
પ્રજા સાક્ષણિક સં રે ચા પરિક્ષિત્રિરસ’ છે સ ૩૯ છે સૂત્રાર્થ—-અધર્મપ્રધાન પ્રતિમા (અધર્મના પ્રાધાન્યવાળી પ્રવૃત્તિ) એક
યા બાદ પ્રતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
४८