SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાર્થ-જે વાસ્તવિક રીતે સંશુદ્ધ હોય છે તે એક હોય છે. અને તે પાત્ર હોય છે. ટીકાઈ–-વાસ્તવિક એટલે યથાભૂત ( જેવું છે તેવું) અને સંશદ્ધ એટલે કષાયને અભાવે અશઅલ ( નિર્મળ) ચારિત્રવાળે. જે વાસ્તવિક રૂપે કષાયના અભાવે કરીને અશબલ (નિર્મળ) ચારિત્રવાળો હોય છે એ તેરમાં ગુણસ્થાનવર્તી જીવ સાતિશય જ્ઞાનાદિ સકલ ગુણરૂપ રત્નના પાત્રરૂપ-આધારભૂત હોય છે. અથવા “ઉત્તે” આ પદની સંસ્કૃત છાયા પાત્રને બદલે “E” સમજવામાં આવે તે એ અર્થ થાય છે કે “તે ગુણપ્રકર્મને પ્રાપ્ત કરી લે છે. • તેમાં જે એકતા પ્રકટ કરી છે તે સામાન્ય સંશુદ્ધિની અપેક્ષાએ કરવામાં આવેલ છે, એમ સમજવું. એ સૂ૦૩૭ છે સંશુદ્ધને દુઃખનું નિરૂપણ-- “જે કુલે જવા મ ” છે ૩૮ છે સૂત્રાર્થ-જીના એકભૂત દુઃખમાં એકત્વ છે. એ ૩૮ છે ટીકાથ—-“જેવું દુઃખ મારે છે, એવું દુઃખ અન્યને પણ છે” આ રીતે વિચારતા પ્રાણીઓનું (જેનું) દુઃખ એકભૂત હોવાને કારણે આમેપમ થતું દુઃખ વેદનસામાન્યની અપેક્ષાએ એક છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-ખને સદૂભાવ હોવાથી પ્રત્યેક મહાધીન જીવને દુઃખરૂપ વેદન ને જ અનુભવ કરે પડે છે. આ રીતે તે વેદનસામાન્યની અપેક્ષાએ દુઃખ એકરૂપ જ છે. પસૂ૦૩૮ અધર્મ પ્રતિમા કે એકત્વ કા નિરૂપણ જીવેને અધર્મસેવનને લીધે દુઃખ સહન કરવું પડે છે. તેથી સૂત્રકાર તે અધમનું નિરૂપણ કરે વે-- પ્રજા સાક્ષણિક સં રે ચા પરિક્ષિત્રિરસ’ છે સ ૩૯ છે સૂત્રાર્થ—-અધર્મપ્રધાન પ્રતિમા (અધર્મના પ્રાધાન્યવાળી પ્રવૃત્તિ) એક યા બાદ પ્રતિ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ४८
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy