________________
વેઠના આદિ કે એકત્વ કા નિરૂપણ
<<
હના વેચના '' ઈત્યાદિ !! ૩૩ ૫ સૂત્રા--વેદના એક છે. ૫૩૩મા ટીકા --પીડારૂપ પરિણતિને વેદના કહે છે. તે પીડારૂપ વેદના પીડા સામાન્યની અપેક્ષાએ એક છે, એમ જાણવું. ॥ ૩૩ ૫
હવે પીડાનાં કારણવશેષાનું નિરૂપણ કરવામાં આવે છે-“ો યળે * ઇત્યાદિ ૫ ૩૪ ૫
સૂત્રા --છેદન એક છે. ૫ ૩૪ ના
ટીકા—શરીરને અથવા અન્ય કાઇ પદાર્થ ને તલવાર આદિ વડે કાપવું ( છેદવુ.) તેનું નામ છેદન છે અથવા કર્મોની સ્થિતિના ઘાત કરવે તેનું નામ ઇંદ્રન છે. તે છેદન છેદન સામાન્યની અપેક્ષાએ એક છે, તેમ સમજવું. ૩૪ તથા ì મેચને ” ઇત્યાદિ ॥ ૩૫ ૫ સૂત્રા—ભેદન એક છે. ॥ ૩૫ ૫
પ
ટીકા”—ભાલા આદિ વડે શરીરને ફાડવુ. નામ ભેદન છે. અથવા-કર્મના ઘાત કરવા તેનું
ભેદનના અનેક પ્રકાર છે, છતાં પણ ભેદન સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ સમજવું જોઇએ. પ્રસૂ૦૩૫ા
( વિદ્યારવું, વીંધવુ.) તેનું નામ ભેદન છે. જો કે તે
મરણ આદિ કા નિરૂપણ
વેદનાદિકાને લીધે મરણ થાય છે, તેથી હવે મરણુ વિશેષનું નિરૂપણુ કરવામાં આવે છે—‹ ì મળે અતિમન્નાપરિયાળ ” ઈત્યાદિ ॥ ૩૬ ॥ સૂત્રા —ચરમ શરીરવાળાઓનું મરણુ એક છે. ૫ ૩૬ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
ટીકા—ચરમ એટલે અન્તિમ. એવા અન્તિમ શરીરધારી જીવને ચરમ શરીરી કહે છે. એટલે કે ગૃહીત ભવમાંથી અન્ય ભત્ર કર્યાં વિના મુક્તિ પ્રાપ્ત કરનાર જીવને ચરમ શરીરી કહે છે. આવા ચરમ શરીરી જીવાના મરણમાં અહીં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. સિદ્ધગતિમાં મરણુના અભાવ હોવાથી આ પ્રમાણે કહ્યું છે. એટલે કે જીવા સિદ્ધિ પ્રાપ્ત કરે છે (સિદ્ધગતિમાં જાય છે) તેમનું ફરી મરણુ થતું નથી. ા સૂ૦૩૬ ll
અન્તિમ શરીરવાળે કેવલી થઈને મરે છે એવુ' કથન“ જો સંયુદ્ધે મૂળ પત્તે ’
૭૭ ૫
४७