Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાપ કે એકત્વ કા નિરૂપણ
“u g” ઈત્યાદિ સૂત્રાર્થ–-પાપ એક છે.
ટીકાર્થ-જે આત્માને “giારિ” મલિન કરે છે તે પાપ છે. અથવા “જાતરિ” જે આત્માને નરકાદિક નિમાં નાખે છે, તે પાપ એક છે. જે કે નીચેની ગાથાઓ દ્વારા પાપના ૮૨ પ્રકાર કહ્યાં છે, પણ અશુભ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્ર કહ્યું છે.
પાપના ૮૨ પ્રકાર--નાતાલ ૨૦, સંતળાવ ૨૧, મોહળા સંકલ, अस्सायं ४६, निरयाऊ ४७, नीयागोएण अडयाला ४८ ॥ १ ॥ निरयदुर्ग २, तिरियदुगं २, जाइचउकं च पंचसंघयणा १३, संठाणावि य पचउ १८, वनाइ य3. कमपसत्थं २२ ॥ २ ॥ उयाय २३, कुविहगइ २४, थायर दसगेण होति चौतीसं । સામો નિરિચાનો પાણીની વાવવઓ / રૂ . આ ગાથાઓને ભાવાર્થ
જ્ઞાનાવરણીયના પ, અંતરાયના પ, દર્શનાવરણીયના ૯, મેહનીયના ૨૬, અસાતવેદનીયન ૧, નરકાયુ ૧, નીચગોત્ર ૧. નિરવદિનરકગતિ અને નરકગત્યાનુપૂર્વી ૨, રિદ્ધિ તિર્યંચગતિ, તિર્યંચગત્યાનુપૂર્વી ૨, જાતિચતુષ્ક
એકેન્દ્રિય જાતિ, દ્વીન્દ્રિય જાતિ, ત્રીન્દ્રિય જાતિ અને ચતુરિન્દ્રિય જાતિ , પાંચ સંહનન ૫, પાંચ સંસ્થાન ૫, અપ્રશસ્ત વર્ણાદિ ચાર પ્રકાર ૪, ઉપઘાત ૧, અપ્રશસ્ત વિહાગતિ અને સ્થાવર દશક ૧૦. આ રીતે પાપના ૮૨ ભેદ છે. તથા પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપના ભેદથી પણ તેના બે પ્રકાર પડે છે. અથવા અનન્ત પ્રાણના પાપની વિવિધતાની અપેક્ષાએ તે અનન્ત ભેદવાળું પણ છે. પરંતુ અહીં અશુભસામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ માનવામાં આવ્યું છે.
શંકા-કમને સદૂભાવ હોવા છતાં પણ પુષ્યને જ એક કર્મ માનવું જોઈએ, પુણ્યના પ્રતિપક્ષભૂત પાપકર્મને માનવાની જરૂર જ રહેતી નથી કારણ કે શુભ અશુભ ફલેની સિદ્ધિ પુણ્યથી જ થઈ જશે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–પરમપ્રકૃષ્ટ જે શુભ છે તે પુણ્યના ઉત્કર્ષજન્ય હોય છે, અને જે તેના કરતાં પણ અપકૃષ્ટ શુભ છે તે, તથા અપકૃષ્ટતર જે શુભ છે તે, તથા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૩૫