Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિબિંબ પડે છે. આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડતું જ નથી. આત્મામાં બુદ્ધિનું પ્રતિબિંબ પડવું એજ પુરુષના ગરૂપ છે, એમ કેમ ન માની શકાય?
ઉત્તક–જે એવી કલ્પના કરવામાં આવે તે આત્મામાં ભેંકતૃત્વ જ માની શકશે નહીં, કારણ કે તે માન્યતામાં તે આત્મા તરવસ્થ (એજ અવસ્થા વાળ) રહે છે. વિશેષાર્થ-સાંઓને એ મત છે કે ચેતનાશક્તિ ( આત્મા ) પિતે જ પદાર્થોનું જ્ઞાન કરતી નથી, પણ બુદ્ધિથી જ તેને તેનું જ્ઞાન થાય છે. ઈન્દ્રિ દ્વારા પદાર્થ બુદ્ધિમાં પ્રતિભાસિત (પ્રતિબિંબિત) થાય છે. બુદ્ધિ અને બાજુ રહેલા દર્પણ જેવી છે. તેમાં એક તરફ ચેતના શક્તિ અને બીજી તરફ બાહ્ય જગત પ્રતિભાસિત થાય છે. બુદ્ધિમાં ચેતનાશક્તિનું પ્રતિબિંબ પડવાથી આત્મા પિતાને બુદ્ધિથી અભિન્ન સમજે છે, અને તેથી હું સુખી છું, હું દુઃખી છું, ” એવું જ્ઞાન આત્મામાં થાય છે.
કહ્યું પણ છે કે–“ જુદોષવિ પુરુષ પ્રાધે મનુષરૂતિ, તમનપજચત્ ગતવારમારિ સરાહ્મદ રૂર પ્રતિમા ” બુદ્ધિ પોતે અચેતન છે, કારણ કે તે પ્રકૃતિને એક વિકાર છે, “ મૂરતિષિઋતિમાં પ્રતિક્રિયા સત વોરા વિજારો ને પ્રકૃતિ નૈ વિકૃતિઃ પુરુષ:” આ કથન પ્રમાણે જે પ્રકૃતિ પોતે જ અચેતન હોય, તે તેના વિકાર રૂપ બુદ્ધિ પણ અચેતન જ હેય પરન્તુ બુદ્ધિમાં ચેતનાશક્તિનું પ્રતિબિંબ પડતું હોવાથી તે ચેતનના જેવી પ્રતિભાસિત થવા લાગે છે.
કહ્યું પણ છે કે—“વિશિબ્રિજાનારા નાગરિ પુતિનાવતી वायभासते-बुद्धिदर्पणसंक्रान्तमर्थ प्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुस्यध्या. શોતિ, તવ માતૃત્વમી નવમનો વિજાપત્તિ ” આ રીતે આત્મામાં જે ભકતૃત્વ છે તે કેવળ બુદ્ધિને વિકાર જ છે. “અમૂર્તરનો મોળી નિઃ સારો િશવ નિજ સૂક્ષ્મ માતમાં પિઢીને ” આ કથન અનુસાર પુરુષ તે નિર્લેપ છે. ભેગના વિષયમાં વિધ્યવાસીએ આ પ્રમાણે કહ્યું છે
" पुरुषोऽविकृतात्मैव इत्यादि ।
જેમ જુદા જુદા રંગેના સંવેગથી નિર્મલ સ્ફટિક મણિ લાલ, કાળા, પીળા આદિ રૂપવાળ બની જાય છે, એજ પ્રમાણે અવિકારી ચેતનપુરુષ (આત્મા) અચેતન મનને પોતાના જેવું ચેતન બનાવી દે છે. આ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧